શોધખોળ કરો

દિલ્લની AAP સરકાર પર તોળાતો ખતરો, 48 ધારાસભ્યોની સભ્યતા ખતરામાં

નવી દિલ્લીઃ  દિલ્લીમાં આમ આદમી પાર્ટીની સરકારના ભવિષ્ય પર સવાલ ઉઠી રહ્યા છે. લાભના પદમાં ફંસાયેલા 21 ધારાસભ્યો બાદ 27 વધુ ધારાસભ્યો લાભના પદમાં ફસાયા છે. ત્યારે દિલ્લીની આપ સરકાર પર સવાલ ઉઠી શકે છે. હાલમાં ધારાસભ્યોના ભવિષ્ય પર દિલ્લીની સરકારનું ભવિષ્ય ટકેલું છે. જો કે આ મામલે મુખ્ય નેતાઓ ચુપ છે. આ મામલે વિપક્ષો આપ સરકારને ઘરવા લાગ્યા છે. સૂત્રોનું કહેવું છે કે, આપ આ મામલે કાયદાકીય સલાહ લીધઆ બાદ જ પોતાનો પક્ષ રાખશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ 27 ધારાસભ્યોની સભ્યતા રદ્દ કરવાની અરજી ચુંટણી આયોગને મોકલી આપી છે. રાષ્ટ્રપતિએ ચુંટણી આયોગને મામલાની તપાસ કરવા જણાવ્યું હતું. આપના 27 ધારાસભ્યો લાભના પદ મામલે ફસાયેલા છે. આ ધારાસભ્યો હૉસ્પિટલના રોગી કલ્યાણ સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા છે. આ પહેલા પણ પાર્ટીના 21 ધારાસભ્યોને સંસદીય સચિવ બનાવવામાં આવ્યા બાદના પદનો ઉપયોગ કરવાનો મામલો ચાલી રહ્યો છે. હવે આ નવો મામલો સામે આવ્યો છે. જો કે આ 27 ધારાસભ્યોમાં સંસદીય સચિવ મામલમાં ફસાયેલા અમુક ધારાસભ્યો પણ છે.

ટોપ સ્ટોરી

મહિલાના ઘરમાં ઘૂસી કપડાં ઉતારવા એ બળાત્કારનો પ્રયાસ નથી: ઝારખંડ હાઈકોર્ટનો ચુકાદો

દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?

8મું પગાર પંચ એક્શનમાં: ચેન્નઈ બેઠકથી થશે મોટા નિર્ણયો, જાણો 5 સૌથી મોટા અપડેટ્સ

Weather Update: ગુજરાત સહિત દેશના 22 રાજ્યોમાં 7 દિવસ વરસાદનું એલર્ટ, જાણો હવામાન આગાહી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રીક્ષાચાલકોની દાદાગીરી
Hun To Bolish : હું તો બોલીશ : ઘાસચારાનો દુષ્કાળ
Hun To Bolish : હું તો બોલીશ : તોડબાજોનો પર્દાફાશ ક્યારે ?
Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ

ભાજપ નેતાઓ યુવકોને ઓનલાઈન ગેમિંગના રવાડે ચડાવી કરે છે તોડ: ધારાસભ્ય ઉમેશ મકવાણા

PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત

કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો

HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
HDFC બેંકે લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો: જાણો તમારા EMI પર શું અસર થશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું

'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ

Embed widget