શોધખોળ કરો

મોદી સરકારની મનાઈ છતાં કઈ કંપની ભારતમાં કરી રહી છે કોરોનાની રસીના ટ્રાયલ ?

પૂનાવાલાએ કહ્યું કે, વેક્સીન પૂરી રીતે સુરક્ષિત છે. જ્યાં સુધી પરીક્ષણનો સવાલ છે ત્યાં સુધી અહીંયા એક પણ વોલંટિયર્સમાં કોઈ આડઅસર જોવા મળી નથી.

નવી દિલ્હીઃ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ બુધવારે પુણે સ્થિત સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયાને નોટિસ ફટકારી છે. નોટિસમાં પૂછવામાં આવ્યું છે કે કંપનીએ ગંભીર વિપરિત પરિણામો અંગે માહિતગાર કેમ ન કર્યા. આ કારણે યુકેમાં એસ્ટ્રાજેનેકાએ ઓક્સફોર્ડ કોવિડ વેક્સીનને પરીક્ષણને સ્થગિત કર્યું છે. જ્યારે દેશની અંદર 17 જગ્યાએ પરીક્ષણ ચાલી રહ્યું છે. ડીજીસીઆઈએ કહ્યું કે, શું દર્દીની સુરક્ષાને ધ્યાનમાં રાખી બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણને આપવામાં આવેલી મંજૂરીને સ્થગિત ન કરી શકાય? ડીજીસીઆઈનું કહેવું છે કે પુણેની એસઆઈઆઈએ સુરક્ષાના હિસાબે બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણોના સચોટતા અને આડ અસરનું વિશ્લેષણ પ્રસ્તુત કર્યુ નહોતું. આ નોટિસ એવા સમયે આવી છે જ્યારે એસઆઈઆઈના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે, બીજા અને ત્રીજા તબક્કાનું પરીક્ષણ કોઈપણ જાતના અવરોધ વગર તમામ 17 સ્થળો પર ચાલુ રહેશે. પૂનાવાલાએ કહ્યું કે, વેક્સીન પૂરી રીતે સુરક્ષિત છે. જ્યાં સુધી પરીક્ષણનો સવાલ છે ત્યાં સુધી અહીંયા એક પણ વોલંટિયર્સમાં કોઈ આડઅસર જોવા મળી નથી. એસઆઈઆઈએ એક નિવેદનમાં કહ્યું, અમે ડીજીસીઆઈના નિર્દેશો મુજબ કામ કરી રહ્યા છીએ અને હજુ સુધી અમને પરીક્ષણ અટકાવવા કહેવામાં આવ્યું નથી. જો સુરક્ષાને લઈ ડીજીસીઆઈને કોઈ ચિંતા છે તો અમે નિર્દેશો અને પ્રોટોકોલનું પાલન કરીશું. ભારતમાં કુલ 100 સ્વયંસેવકોને કોવીશીલિડ વેક્સીન પરીક્ષણનો પ્રથમ ડોઝ મળી ચુક્યો છે. જો તેને સુરક્ષિત જાહેર કરવામાં આવશે તો ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા રસી બનાવવાની દિશામાં આગળ વધવામાં આવશે.

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Railway Ticket New Rule: રેલવે કાઉન્ટર ટિકિટના નિયમમાં મોટો ફેરફાર, 27 ઓક્ટોબરથી લાગૂ
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
Bank Holidays : ઓક્ટોબરના બાકીના 15 દિવસમાંથી 10 દિવસ બેન્કો રહેશે બંધ , યાદી ચેક કરો
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget