શોધખોળ કરો

જો આપ કોરોના પોઝિટિવ હો તો આ ફૂડને ડાયટમાં સામેલ કરવાનું ન ચૂકશો, થશે અદભૂત ફાયદા

એન્ટીઓક્સિડન્ટનું લેવલ વધારવા માટે આપને તાજા ફળો અને લીલા શાકને ડાયટમાં સામેલ કરવું જોઇએ. ડાયટિશ્યનના કહેવા મુજબ પ્રોટીનની માત્રા વધારવી જરૂરી છે. ન્યુટ્રિશનિસ્ટ પૂજા મખીજાએ કોરોના પોઝિટિવ માટે ડાયટ પ્લાન શેર કર્યો છે.

કોરોના સંક્રમણમાં સ્વાદ અને ગંધ નથી અનુભવાતી. તેમજ ભૂખ પણ નથી લાગતી. કોરોનાને માત આપવામાં ઘરનું સાત્વિક અને પોષ્ટિક ભોજન વધુ ગુણકારી માનવામાં આવે છે. ન્યુટ્રિશનિસ્ટ પૂજા મખીજાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને  કોરોના પોઝિટિવ વ્યક્તિનો ડાયટ પ્લાન શેર કર્યો છે.

ઘરમાં તૈયાર કરેલ ભોજન

ન્યુટ્રિશનિસ્ટ પૂજા મખીજાએ વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું કે,”ઘરે બનાવેલા સારા ભોજનની સાથે ખુદને સ્વસ્થ બનાવો”ન્યુટ્રિશનિસ્ટ પૂજા મખીજાએ કોરોના પોઝિટિવ દર્દીને ડાયટમાં વધુમાં વધુ પ્રોટીન સામેલ કરવાનો આગ્રહ કહ્યો છે. કારણ કે પ્રોટીન એન્ટીબોડી બનાવવામાં મદદરૂપ થાય છે. એન્ટી બોડી વાયરસની સામે લડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પ્રોટીન યુક્ત ડાયટ લેવા માટે આપ દાલ પરોઠા, મગના ઠોસા,  ચિકન કટલેટ, ફિશ ફિંગર  ખાઇ શકો છો. આ પ્રકારના ફૂડથી પર્યાપ્ત માત્રામાં પ્રોટીન મળી શકે છે.

View this post on Instagram
 
A post shared by PM | Nutritionist (@poojamakhija)

આ ફૂડ કોરોનાને માત આપવામાં કારગર

ન્યુટ્રિશનિસ્ટ પૂજા મખીજાએ કહ્યું કે સમ્પ્લીમેન્ટસ જરૂરી છે પરંતુ એન્ટીઓક્સિડન્ટસ લેવલ વધારવા માટે તાજા ફળો અને શાકભાજી લેવા જરૂરી. તેમના વીડિયો મુજબ આપ ઘરે મેંગો કસ્ટર્ડ,તરબૂચનું સલાડ,સબ્જીનુ જ્યુસ સબ્જીનું રાયતુ, કેળા, મગફળી લઇ શકો છો. ડાયટને જુદા જુદા ભાગમાં વહેંચી દેવું જોઇએ એટલે એક સાથે ભરપેટ ખાવાના બદલે થોડું-થોડું ખાવું જોઇએ જેથી પાચન પણ સરળતાથી થાય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ

Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

ABP Premium

વિડિઓઝ

Bharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં 'રાક્ષસ'Hun To Bolish : હું તો બોલીશ : આ ભૂવાનો ઈલાજ કોણ કરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ

રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર

Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન

Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ

Embed widget