શોધખોળ કરો
દિલ્હી-NCRમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ, હરિયાણાનું બાવલ રહ્યું કેન્દ્ર

નવી દિલ્હીઃ આજે સવારે સાડા ચાર કલાકે દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક શહેરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા. હરિયાણાના રેવાડી જિલ્લાના બાવલ વિસ્તારમાં ભૂકંપનું કેન્દ્ર હતું અને તેની તીવ્રતા 4.2 હતી. બાવલ રાજધાની દિલ્હીથી અંદાજે 100 કિલોમીટર દૂર છે, તેની તીવ્રત ઓછી હતી માટે જાનમાલના કોઈ નુકસાનના સમાચાર નથી. ભૂકપના ઝટકા અંદાજે ત્રીસ સેકન્ડ સુધી અનુભવાયા. સમગ્ર દિલ્હી, એનસીઆર, જયપુર, અલવર, રેવાડીમાં પણ ઝટકા અનુભવાયા.
વધુ વાંચો
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















