શોધખોળ કરો

લોકસભા ચૂંટણીની તારીખ સાથે EC જારી કર્યા દિશા-નિર્દેશો, જાણો ચૂંટણીની 10 નવી બાબતો

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે રવિવારે સામાન્ય ચૂંટણી 2019 માટે તારીખોની જાહેરાત થઈ ગઈ છે. ચૂંટણી પંચ અનુસાર લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થશે. પ્રથમ તબક્કા માટે 11 એપ્રિલે મતદાન થશે જ્યારે અંતિમ તબક્કા માટે 19 મેના રોજ મતદાન થશે. તમામ તબક્કાનું પરિણામ એક સાથે 23 મેના રોજ આવશે. તેની સાથે જ ચૂંટણી પંચ અનુસાર કેટલાક ખાસ નિર્દેશ આપવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં નવું શું હશે? જાણો ચૂંટણી પંચે જાહેર કરેલી કેટલીક મુખ્ય બાબતો... - EVMમાં આ વખતે ઉમેદવારનો ફોટો જોવા મળશે, તમામ મતદાન કેન્દ્રો પર VVPATનો ઉપયોગ થશે. લોકસભાની ચૂંટણીમાં 1.5 કરોડ યુવાનો પ્રથમ વાર વોટ આપશે. - ચૂંટણીમાં 90 કરોડ લોકો મતાધિકારાનો ઉપયોગ કરશે. - તમે 590 નંબર ડાયલ કરીને SMS દ્વારા વૉટિંગ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરી શકશો. - લોકસભાની ચૂંટણીમાં કુલ મળીને 10 લાખ બૂથ પર વોટિંગ યોજાશે. - તમામ સંવેદનશીલ મતદાન મથકો પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે, તમામ મોટી ઘટનાઓની વીડિયોગ્રાફી થશે. - EVM GPS દ્વારા ટ્રેક કરાશે. તમામ વિસ્તારોમાં CRPFને બંદોબસ્તમાં મૂકાશે. - રવિવારથી દેશમાં આદર્શ આચર સંહિતા લાગુ થઈ ગઈ છે, લાઉડ સ્પીકરના ઉપયોગ પર નજર રાખવામાં આવશે અને તેના ઉપયોગની સમય મર્યાદા નક્કી કરાશે. - સોશિયલ મીડિયા પર પ્રચાર કરતા પહેલાં રાજકીય પક્ષોએ પરવાનગી લેવી પડશે. આ સાથે સોશિયલ મીડિયાના પ્રચારના ખર્ચની માહિતી પણ ચૂંટણી ખર્ચમાં જોડવાની રહેશે. પેડ ન્યૂઝ પર નજર રાખવા માટે સમિતિનું નિર્માણ થશે. - ફેસબૂક, ટ્વીટર, યૂટ્યૂબ પર રાજકીય જાહેરાતોની જાણકારી એકઠી કરાશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરિયાદ કરી શકાશે તેના માટે અધિકારી મૂકાશે. - મતદારોને મતદાન કરવા માટેના ઓળખપત્રો માટે 11 વિલ્પો આપવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

"તમે ઇચ્છો છો કે મને હાર્ટ એટેક આવે, પણ..." ભાજપ પર મમતા બેનર્જીનો સૌથી મોટો પ્રહાર!
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
Weather Update: દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, આ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર
અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: પાઇલટની વાતચીત નહિ થાય જાહેર, AAIBએ આપ્યું કારણ
અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: પાઇલટની વાતચીત નહિ થાય જાહેર, AAIBએ આપ્યું કારણ
IRCTC Website: રેલવેના મુસાફરોને ઝટકો, હાલમાં લોન્ચ નહીં થાય IRCTCની નવી વેબસાઈટ, જાણો કારણ?
IRCTC Website: રેલવેના મુસાફરોને ઝટકો, હાલમાં લોન્ચ નહીં થાય IRCTCની નવી વેબસાઈટ, જાણો કારણ?

વિડિઓઝ

Gujarat Rain Breaking : ગુજરાતમાં સાંજ સુધીમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Vadodara Rain : વડોદરા શહેરમાં વરસાદનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
IRCTC ની નવી વેબસાઇટ લોન્ચ: હવે ટ્રેન ટિકિટ બુકિંગ થશે સુપરફાસ્ટ, જાણો 4 મોટા ફેરફારો
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
આવતીકાલનું હવામાન: આગામી 10 કલાકમાં દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
અમદાવાદમાં રથયાત્રાના દિવસે જ તૂટી પડશે વરસાદ! ગાજવીજ સાથે હવામાન વિભાગનું મોટું એલર્ટ
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
હવે ચેમ્પિયન બનવું અઘરું! ICC એ 2027 ODI અને 2028 T20 વર્લ્ડ કપ ફોર્મેટ બદલ્યા
Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal patel: નવી સિસ્ટમ સક્રિય થશે, આ વિસ્તારમાં વરસશે ભારે વરસાદ,  અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!
ગુજરાતમાં એકસાથે 4 વેધર સિસ્ટમ સક્રિય! આગામી 7 દિવસ આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ!
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર વાપસી: વડોદરા, સૌરાષ્ટ્ર અને વલસાડ સહિત આ વિસ્તારો ભીંજાયા!
Post Office ની ધમાકેદાર સ્કીમ! મેચ્યોરિટી પર 50 લાખ જોતા હોય તો આ યોજનામાં કરો રોકાણ
Post Office ની ધમાકેદાર સ્કીમ! મેચ્યોરિટી પર 50 લાખ જોતા હોય તો આ યોજનામાં કરો રોકાણ
Embed widget