શોધખોળ કરો

આ કર્મચારીઓ પર સરકાર થઇ મહેરબાન, ગ્રેજ્યૂઇટીમાં 1 થી 7 લાખ સુધીનો થશે ફાયદો

કેન્દ્ર સરકાર રિટાયર કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારાનો ફાયદો આપવા રાજી થઇ ગઇ છે.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારમાં કામ કરનારા આ કર્મચારીઓની ગ્રેજ્યુઇટીમાં 1 થી 7 લાખ સુધીનો ફાયદો થશે. તાજેતરમાં જ કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થુ (ડીએ)માં સરકાર તરફથી વધારો કરવામા આવ્યો છે, આ પછી આ કર્મચારીઓને લાભ મળશે. કેન્દ્ર સરકાર રિટાયર કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારાનો ફાયદો આપવા રાજી થઇ ગઇ છે. સરકારના આ પગલાથી જૂનિયરથી સીનિયર લેવલના કર્મચારીઓને રિટાયરમેન્ટ ફંડમાં લગભગ 1 લાખથી 7 લાખ રૂપિયાનો વધારો થશે. સરકાર તરફથી આ ફાયદો ગ્રેજ્યુઇટી અને રજાઓના બદલે રોકડ ચૂકવણી તરીકે માન્ય રહેશે. 

સરકાર તરફથી ડીએને 17 ટકાનો વધારો 28 ટકા કરી દેવામાં આવ્યો છે. આ ફેંસલાથી લગભગ 65.26 લાખ પેન્શનર્સ અને લગભગ 48.34 લાખ કેન્દ્રીય કર્મચારીઓને સીધો ફાયદો મળશે. સરકારના આ ફેંસલા બાદ કર્મચારીઓના માસિક વેતન, પ્રૉવિડન્ડ ફન્ડ એટલે કે પીએફ અને ગ્રેજ્યૂઇટીની રકમમાં ફાયદો મળશે. 

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2020થી કર્મચારીઓને આપવામાં આવી રહેલા મોંઘવારી ભથ્થામાં વધારા પર રોક લગાવી દીધી હતી. હવે ડીએમાં 11 ટકાનો વધારો કર્યો છે, જે 1લી જુલાઇ, 2021 થી લાગુ કરવામાં આવ્યો છે. વળી કર્મચારી માંગ કરી રહ્યાં હતા કે તેમને સરકાર વધારો રોકવાના સમયથી જ ચૂકવણી કરે. જોકે સરકારે આમ કરવાનો ઇનકાર કરી દીધો છે.  કેન્દ્ર સરકાર તરફથી પેન્શનર્સને પણ લાભ આપવામાં આવ્યો છે. પેન્શનર્સને પણ મોંઘવારી રાહત (ડીઆર)માં 11 ટકાનો વધારો કર્યો છે. આને પણ 1લી જુલાઇ 2021થી લાગુ કરવામાં આવશે.  

સોનાના ભાવમાં આજે ફરી ઘટાડો, શું રોકાણ માટે આ શ્રેષ્ઠ સમય છે ?
છેલ્લા બે મહિના દરમિયાન સોનું 1359 રૂપિયા સસ્તું થયું છે. ત્યારે હવે એવું માનવામાં આવે છે કે આ વર્ષના અંત સુધીમાં સોનું રેકોર્ડ તોડી ઉચ્ચ સપાટીએ પહોંચશે. એટલે કે, આવનારા સમયમાં તે અપેક્ષા કરતા ઘણું મોંઘુ થશે. જોકે હાલમં સોનાની કિંમત રેકોર્ડ સ્તરથી નીચે ચાલી રહી છે.

ભારતીય બુલિયન બજારમાં, ગયા સપ્તાહે શુક્રવારે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે સોનું 365 રૂપિયા ઘટીને 45,141 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. તે જ સમયે, ચાંદીના ભાવમાં રૂ. 21નો ઉછાળો નોંધાયો હતો. ચાંદી રૂપિયા 59 હજાર 429 પર બંધ થઈ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IED Blast: જમ્મુના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ  
IED Blast: જમ્મુના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ  
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nursing recruitment News: નર્સિંગની ભરતી પરીક્ષાની આન્સર કી જાહેર થતા ચોંક્યા ઉમેદવારોMayabhai Ahir : ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈની તબિયત લથડી, તબિયતને લઈને સૌથી મોટા સમાચારRajkot Crime News: મધરાત્રે બે સગ્ગા ભાઈની કરાઈ હત્યા,રૂમમેટે જ કાઢી નાંખ્યુ કાસળ | Abp AsmitaMAHAKUMBH 2025: મહાકુંભમાં ભક્તોનું કીડિયારું , બે દિવસથી ટ્રાફિક જામ ABP ASMITA

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IED Blast: જમ્મુના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ  
IED Blast: જમ્મુના અખનૂર સેક્ટરમાં IED બ્લાસ્ટ, 2 જવાન શહીદ  
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું- 'EVM માંથી ડેટા હટાવતા નહી' 
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
JEE Main Results 2025: JEE Main  2025 નું પરિણામ જાહેર, આ રીતે સ્કોરકાર્ડ કરો ડાઉનલોડ  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
AI આપણું જીવન બદલી રહ્યું છે, પેરિસ સમિટમાં એઆઈને લઈ શું બોલ્યા PM મોદી  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
પંજાબમાં બદલાશે મુખ્યમંત્રી ? કેજરીવાલ સાથે મુલાકાત બાદ ભગવંત માને આપ્યો આ જવાબ  
ઈન્ડિયા પોસ્ટમાં 21000 થી વધારે પદ પર બમ્પર ભરતી, જાણો કઈ રીતે કરશો અરજી  
ઈન્ડિયા પોસ્ટમાં 21000 થી વધારે પદ પર બમ્પર ભરતી, જાણો કઈ રીતે કરશો અરજી  
જૂનાગઢના ભવનાથ આશ્રમના ઈન્દ્રભારતી બાપુની તબિયત  લથડી, ડૉક્ટરે આપી આ સલાહ 
જૂનાગઢના ભવનાથ આશ્રમના ઈન્દ્રભારતી બાપુની તબિયત  લથડી, ડૉક્ટરે આપી આ સલાહ 
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
Share Market Crash Today: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 1200 પોઇન્ટથી વધુ તૂટ્યો
Embed widget