શોધખોળ કરો

ESICએ પગાર મર્યાદા વધારીને 21,000 રૂપિયા કરી, 50 લાખ નવા કર્મચારી જોડાશે

નવી દિલ્હીઃ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ઈએસઆઈસી)એ પોતાની સ્વાસ્થ્ય વીમા યોજના માટે માસિક પગાર મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો છે. તે અંતર્ગત હવે 21 હજાર રપિયા પગાર મેળવતા કર્મચારીઓને ઈએસઆઈસીની સ્વાસ્થ્ય વીમા યોજના અંતર્ગત લાભ મળશે. હાલમાં  ઈએસઆઈસીની સ્વાસ્થ્ય વીમા યોજના નો લાભ લેવા માટેની મર્યાદા 15 હજાર રૂપિયા રાખવામાં આવી હતી. કિંમતમાં વધારો અને પગાર વધારાને ધ્યાનમાં રાખતા આ નિર્ણય કરવામાં આવ્યો છે. પગાર મર્યાદા વધવાને કારણે 50 લાખ વધારાના સભ્યો ઈએસઆઈસીનો લાભ લઈ શકશે. જો એક પરિવારમાં ચાર સભ્યો હોય તો તેનાથી બે કરોડ લોકોને લાભ થવાની સંભાવના છે. હાલમાં ઈએસઆઈસીની યોજનામાં 2.6 કરોડ લોકો છે. જો એક પરિવારમાં ચાર સભ્ય હોય તો કુલ મળીને 10 કરોડ લોકોને તેની અંતર્ગત આવી જશે. ઉલ્લેખનીય છેકે, હાલમાં જ સરકારે અકૂશળ બિનકૃષિ કામદારો માટે ઓછામાં ઓછો મજૂરી દર 42 ટકા વધારીને 350 રૂપિયા પ્રતિ દિવસ કર્યો હતો. પહેલા આ મજૂરી 246 રપિયા હતી. ઈએસઆઈસીએ સરકાર દ્વારા ઓછામાં ઓછો પગાર વધારાને ધ્યાનમાં રાખતા પોતાની અંતર્ગત આવતી પગાર મર્યાદા 40 ટકા વધારવાનો નિર્ણય કર્યો છે. ઈએસઆઈસીના ડાયરેક્ટર ગ્રુપની બેઠકમાં હાલના વીમા ધરાવતા એવા વ્યક્તિઓનું સભ્યપદ જાળવી રાખવાનો વિકલ્પ આપવાનો પણ નિર્ણય કર્યો છે જેનો પગાર મર્યાદાથી વધારે થઈ ગયો છે. નિર્ણય એક ઓક્ટોબરથી લાગુ થશે. અહીં ઈએસઆઈસી ડાયરેક્ટરની ગ્રુપની બેઠક બાદ શ્રમ પ્રધાન બંડારુ દત્તાત્રેયને કહ્યું, ઈએસઆઈસીએ પગાર મર્યાદા 15 હજાર રૂપિયાથી વધારીને 21 હજાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શ્રમ પ્રધાન ઈએસઆઈસી બોર્ડના ચેરમેન છે. હવે જે કર્મચારીઓનો માસિક પગાર 21 હજાર રૂપિયા છે તે ઈએસઆઈસીના સ્વાસ્થ્ય વીમાનો લાભ લઈ શકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીએ રાત્રે 11:52 શેર કર્યો વીડિયો, Gen Zને ફ્રેન્ડસ કહીને કેમ કર્યું સંબોધન, પોઇન્ટથી સમજો
PM મોદીએ રાત્રે 11:52 શેર કર્યો વીડિયો, Gen Zને ફ્રેન્ડસ કહીને કેમ કર્યું સંબોધન, આ પોઇન્ટથી સમજો
ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ જોઈએ', સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કર્યા બાદ પણ માંગ યથાવત
ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જ જોઈએ', સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કર્યા બાદ પણ માંગ યથાવત
LPG Rate Today: ગેસ સિલિન્ડર પર ₹700થી વધુની સબસિડી! સંસદમાં સરકારનો મોટો ખુલાસો
LPG Rate Today: ગેસ સિલિન્ડર પર ₹700થી વધુની સબસિડી! સંસદમાં સરકારનો મોટો ખુલાસો
સોનમ વાંગચુકે કઈ શરતો પર તોડ્યાં ઉપવાસ, વીડિયો જાહેર કરીને કરી આ વાત
સોનમ વાંગચુકે કઈ શરતો પર તોડ્યાં ઉપવાસ, વીડિયો જાહેર કરીને કરી આ વાત

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain: સર્વત્ર વરસાદી હેલી, સવારથી 189 તાલુકાઓમાં ખાબક્યો વરસાદ, મહેમદાવાદમાં સૌથી વધુ 5 ઇંચ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
અંબાલાલ પટેલની આગાહી: આગામી 24 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા, નિચાણવાળા વિસ્તારોમાં ભરાઈ શકે છે પાણી
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
Gujarat Rain: રાજ્યમાં જળબંબાકાર, 24 કલાકમાં 255 તાલુકાઓ પાણી-પાણી, અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ
અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
અમદાવાદમાં મેઘતાંડવ: બોપલ-શેલામાં જળબંબકાર થતાં CM ભૂપેન્દ્ર પટેલ સ્થળ મુલાકાતે, ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ
વાવ-થરાદ અને દિયોદરમાં મેઘતાંડવ, ભારે વરસાદથી અનેક ઘરોમાં પાણી ભરાયા, શાળાઓમાં રજા જાહેર
વાવ-થરાદ અને દિયોદરમાં મેઘતાંડવ, ભારે વરસાદથી અનેક ઘરોમાં પાણી ભરાયા, શાળાઓમાં રજા જાહેર
Rain: રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ અલર્ટ, 20 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા
Rain: રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, 3 જિલ્લામાં રેડ અલર્ટ, 20 જિલ્લાની શાળા-કોલેજોમાં રજા
Embed widget