શોધખોળ કરો

મોદી અમદાવાદમાં ઝાયડસની મુલાકાતે પંકજ પટેલની BMW કારમાં નહોતા આવ્યા ? તો પછી કોની છે આ લક્ઝુરીયસ કાર ? જાણો મહત્વની વિગત

પીએમ મોદીએ બે દિવસ પહેલા ઝાયડસ બાયોટેક પાર્ક ઉપરાંત હૈદ્રાબાદની ભારત બાયોટેક અને પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોરોના રસીનૈ તૈયારીઓની સમીક્ષા કરી હતી.

પીએમ મોદીએ હાલમાં જ અમદાવાદ સ્થિત ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાત લીધી હતી અને ઝાયડસ કેડિલા દ્વારા વિકસિત કરવામાં આવી રહેલ કોરોનાની રસીની સમીક્ષા કરી હતી. ત્યારે એક ન્યૂઝ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચાંગોદર સ્થિતિ મુલાકાત દરમિયાન પીએમ મોદી ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલની બીએમડબલ્યૂ કારમાં આવ્યા હતા. ન્યૂઝ રિપોર્ટમાં કરવામાં આવેલ દાવો ખોટો છે. કેન્દ્ર સરકારની પોલિસી/સ્કીમ્સ/વિભાગ/મંત્રાલયોને લઈને ખોટી જાણકારી ફેલાતી રોકવા માટે કામ કરનાર પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને આ દાવાને ખોટો ગણાવતા સ્પષ્ટતા કરી છે કે એ કાર ગુજરાત કરકારની છે ન તો ઝાયડસ કેડિલાની. PIB ફેક્ટ ચેકે ટ્વીટમા લખ્યું, ‘દિવ્ય ભાસ્કરના એક ન્યૂઝ આર્ટિકલમાં દાવો કરવામાં આવ્યો છે કે, પીએમ મોદી 28 નવેમ્બર 2020ના રોજ પોતાના ચાંગોદર પ્રવાસ દમરિયાન ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ પટેલની બીએમડબલ્યૂ કારમાં પહોંચ્યા હતા. #PIBFactCheck: આ દાવો ફેક છે. કાર ગુજરાત સરકારની હતી, કોઈ ખાનગી કંપનીની નહીં.’
જણાવીએ કે, પીએમ મોદીએ બે દિવસ પહેલા ઝાયડસ બાયોટેક પાર્ક ઉપરાંત હૈદ્રાબાદની ભારત બાયોટેક અને પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની કોરોના રસીનૈ તૈયારીઓની સમીક્ષા કરી હતી. અભય ભારદ્વાજના નિધન પર CM રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે શું કહ્યું ? રાજકોટઃ યુવક 3000 રૂપિયા આપી સ્પામાં અરૂણાચલની યુવતી સાથે માણી રહ્યો હતો શરીર સુખ ને ....... દેશમાં કેન્દ્ર સરકારના નવા દિશા નિર્દેશ આજથી થયા લાગુ, જાણો કઈ ગતિવિધિ પર રહેશે રોક
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી

સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Porbandar Drugs Case: NCB, ATSનું મોટું ઓપરેશન, 500 કિલો ડ્રગ્સ ઝડપાયું | Abp AsmitaKhyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
BKC મેટ્રો સ્ટેશનના ગેટની બહાર લાગી ભીષણ આગ,ટ્રેન સેવાઓ કરવામાં આવી બંધ,મચી અફરાતફરી
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ

Smartphone Under Rs 30000: 30,000 રૂપિયાના બજેટમાં ઘરે લઇ જાવ આ સ્માર્ટફોન, જાણો તમામ ફીચર્સ?

Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ

The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ

Embed widget