શોધખોળ કરો

રાજકોટઃ યુવક 3000 રૂપિયા આપી સ્પામાં અરૂણાચલની યુવતી સાથે માણી રહ્યો હતો શરીર સુખ ને .......

સ્પા સંચાલક સહિત બે શખ્સ ગ્રાહકો પાસેથી રૂ.3 હજાર વસૂલી યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવતા હતા.

રાજકોટઃ શહેરના કિસાનપરા સ્થિત બલોન સ્પામાં દરોડા પાડી પોલીસે સ્પાની આડમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો છે. તેમજ પોલીસે ચાર યુવતીઓને મુક્ત કરાવી છે. પોલીસે દરોડો પાડતાં એક રૂમમાંથી યુવક યુવતી કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. જેમની પૂછપરછ કરતાં દેહવ્યાપાર ચાલતું હોવાનો પર્દાફાસ થયો હતો. સ્પા સંચાલક સહિત બે શખ્સ ગ્રાહકો પાસેથી રૂ.3 હજાર વસૂલી યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવતા હતા. બી.કે. કોમ્પ્લેક્સમાં પહેલા માળે ચાલતા બ્લોન સ્પામાં સ્પાની આડમાં કૂટણખાનુ ચાલતું હોવાની માહિતી મળતાં એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ શાખાના પીએસઆઇ અંસારી સહિતના સ્ટાફે ડમી ગ્રાહક મોકલી બ્લોન સ્પામાં દરોડો પાડ્યો હતો. સ્પામાં પહોંચેલા ડમી ગ્રાહકને ત્યાં હાજર સ્પા સંચાલક અને એપોલો સોસોયટીમાં રહેતા તુષાર તરવેન્દ્ર ચેરમા અને સેન્ટરવન કોમ્પ્લેક્સમાં રહેતા ગણેશ રતિ ભૂલે ગ્રાહકને અલગ અલગ ચાર યુવતી બતાવી હતી અને યુવતી સાથે મજા કરવા રૂ.3 હજાર કહ્યા હતા. ગ્રાહકે 3 હજાર રૂપિયા આપતા જ ગ્રાહકને એક યુવતી સાથે મોકલી દેવાયો હતો. બીજી તરફ કૂટણખાનું ચાલતું હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે રેડ કરી હતી. તેમજ તુષાર તરવેન્દ્ર ચેરમા અને ગણેશ રતિ ભૂલને ઝડપી લીધા હતા. સ્પામાં બંગાળની બે, નાગાલેન્ડ અને અરૂણાચલપ્રદેશની એક એક યુવતી સહિત ચાર યુવતી મળી આવી હતી અને આ યુવતીઓ પાસે બંને શખ્સ દેહવ્યાપાર કરાવતા હતા. ગ્રાહકો પાસેથી 3 હજાર રૂપિયા વસૂલી યુવતીને 1 હજાર રૂપિયા આપતા, જ્યારે 2 હજાર રૂપિયા પોતે રાખતા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 6 હજાર રૂપિયા, ચાર મોબાઇલ અને ડીવીઆર સહિત કુલ રૂ.23100નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અભય ભારદ્વાજે કઈ ફિલ્મમાં કર્યુ હતું કામ ? કયો ભજવ્યો હતો રોલ, જાણો વિગત દેશમાં કેન્દ્ર સરકારના નવા દિશા નિર્દેશ આજથી થયા લાગુ, જાણો કઈ ગતિવિધિ પર રહેશે રોક અમદાવાદઃ સસરાએ યુવતીને કહ્યુઃ તારો પતિ બહારગામ છે તો શારીરિક જરૂરીયાત સંતોષવા માટે તું.........

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Ketan Murder Case: લોહગઢ કિલ્લામાં ફરી કેતન મર્ડરનું રિક્રિએશન, 300 ફૂટની ખીણમાં ફેંકાઇ ડમી
Ketan Murder Case: લોહગઢ કિલ્લામાં ફરી કેતન મર્ડરનું રિક્રિએશન, 300 ફૂટની ખીણમાં ફેંકાઇ ડમી
Court: 'પત્નીની કમાણી પતિ કરતા વધુ તો ભરણપોષણ નહીં', કોર્ટનો મોટો નિર્ણય
Court: 'પત્નીની કમાણી પતિ કરતા વધુ તો ભરણપોષણ નહીં', કોર્ટનો મોટો નિર્ણય
સિયા-ચેતને ગૂગલ પર સર્ચ કરી હતી હત્યાની રીત, કર્યું રિહર્સલ, કેતન હત્યાકાંડમાં ખુલાસો
સિયા-ચેતને ગૂગલ પર સર્ચ કરી હતી હત્યાની રીત, કર્યું રિહર્સલ, કેતન હત્યાકાંડમાં ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
FIFA World Cup 2026: સ્પેન બીજી વખત ફીફા વર્લ્ડકપની ફાઈનલમાં, એમ્બાપ્પેના ફ્રાન્સને 2-0 થી હરાવ્યું
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
અમેરિકાની સેનાએ ઈરાન પર ફરી વરસાવ્યા બોમ્બ, IRGCના ઠેકાણાઓને બનાવ્યા નિશાન
Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત
Gupt Navratri 2026: આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ, જાણો ઘટ સ્થાપન વિધિ અને શુભ મુહૂર્ત
આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત
આજથી રેલવે ટિકિટ બુકિંગનો નિયમ બદલાયો, જનરલ ટિકિટ માટે ફોટો ID ફરજિયાત
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
India-UK CETA: ભારત-બ્રિટન વેપાર કરાર આજથી લાગુ, 99 ટકા ભારતીય નિકાસ પર શૂન્ય ડ્યુટી, શું સસ્તું થશે?
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
Embed widget