શોધખોળ કરો
સ્કૂલ ટેક્સ્ટ બુક પર GST લગાવનારો પ્રથમ દેશ બન્યો ભારત ? જાણો સરકારે શું કહ્યું ?
સોશિયલ મીડિયા પર હાલ એક પોસ્ટ વાયરલ થઈ છે. જેમાં કેન્દ્ર સરકારે સ્કૂલના પાઠ્ય પુસ્તકો પર પણ ટેક્સ લગાવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

(પ્રતીકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર અનેક ન્યૂઝ, પોસ્ટ વાયરલ થતા હોય છે. આ વાયર થઈ રહેલી પોસ્ટમાં ઘણી ફેક હોય છે, જેને ઓળખવી ખૂબ મુશ્કેલ હોય છે. ઘણી વખત ફેક ન્યૂઝ નુકસાન પણ પહોંચાડી શકે છે. સોશિયલ મીડિયા પર હાલ એક પોસ્ટ વાયરલ થઈ છે. જેમાં કેન્દ્ર સરકારે સ્કૂલના પાઠ્ય પુસ્તકો પર પણ ટેક્સ લગાવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વાયરલ પોસ્ટ મુજબ, ભારત સ્કૂલ ટેક્સ્ટ બુક પર ટેક્સ લગાવનારો પ્રથમ દેશ બની ગયો છે. હકીકત એ છે કે સ્કૂલ ટેકસ્ટ બૂક્સ તો દૂર રહી પરંતુ ભારતે કોઈણ પ્રકારની બુક્સ પર જીએસટી કે અન્ય કોઈ ટેક્સ નથી લગાવ્યો. કેન્દ્ર સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પીઆઈબી ફેક્ટ ચેકે વાયરસ થઈ રહેલી પોસ્ટનું ખંડન કરતા કહ્યું કે, ભારત સરકારે આવો કોઈ ફેંસલો નથી લીધો. પીઆઈબી ફેક્ટ ચેકે આ પોસ્ટને ફેક ગણાવી છે. કોરોનાની રસી માટે પૈસાને લઈ ઉઠાવ્યો હતો સવાલ, સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ PM મોદીની પ્રશંસા કરીને કહી આ વાત કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
વધુ વાંચો





















