શોધખોળ કરો
Advertisement
કઈ ફેમસ સાંસદે પતિ સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરી? તસવીરો જોઈને ચોંકી જશો
અભિનેત્રી નુસરત જહાં અને નીખિલ જૈને હાલમાં લગ્ન કર્યા હતાં. તૃણમુલ કોંગ્રેસની સાંસદ અને પશ્ચિમ બંગાળની ફેમસ એક્ટ્રેસ નુસરત જહાંએ 25 જૂને સંસદમાં શપથ લીધા હતા.
નવી દિલ્હી: TMCનના સાંસદ અને અભિનેત્રી નુસરત જહાંના હાલમાં જ લગ્ન થયા હતાં ત્યાર બાદ નુસરત જહાં પહેલીવાર સંસદમાં જોવા મળી હતી. જોકે હાલમાં લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. નૂસરત જહાંએ લગ્ન બાદ પહેલીવાર પતિ નિખીલ જૈન સાથેની તસવીર શેર કરી હતી.
નુસરત અને નિખીલ એકબીજાનો હાથ પકડીને જોવા મળ્યાં છે. નુસરતે લગ્નમાં લાલ રંગની સાડી પહેરી હતી જ્યારે નિખીલ લાઈટ પિંક અને ક્રીમ રંગની શેરવાનીમાં જોવા મળ્યો હતો.
આ સિવાય નુસરતે બીજી બે તસવીરો શેર કરી છે જેમાં બંને બહુ રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહ્યાં છે.
આ તસવીરને શેર કરતી વખતે નુસરતે કેપ્શન લખ્યું હતું કે, સારું લાગે છે જ્યારે તમને એવી વ્યક્તિ મળી જાય જેને આખું જીવન પરેશાન કરી શકો.
તૃણમુલ કોંગ્રેસની સાંસદ અને પશ્ચિમ બંગાળની ફેમસ એક્ટ્રેસ નુસરત જહાંએ 25 જૂને સંસદમાં શપથ લીધા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement