શોધખોળ કરો

Farmers Protest: ખેડૂતોએ 8 ડિસેમ્બરે ભારત બંધની કરી જાહેરાત

ખેડૂતોએ 8 ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે. ખેડૂતોએ હવે કેંદ્ર સરકાર સામે પણ કડક વલણ અપનાવ્યું છે.

નવી દિલ્હી: કેંદ્ર સરકારના ત્રણ કૃષિ બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતો આંદોલનને વધુ તેજ કરવાની તૈયારીમાં છે. ખેડૂતોએ 8 ડિસેમ્બરે ભારત બંધની જાહેરાત કરી છે. ખેડૂતોએ હવે કેંદ્ર સરકાર સામે પણ કડક વલણ અપનાવ્યું છે. ખેડૂતોએ કાલે દેશભરમાં પ્રધાનમંત્રી મોદીનું પૂતળુ સળગાવવાની જાહેરાત કરી છે.
આજે સિંધુ બોર્ડર પર પત્રકાર પરિષદ કરવા આવેલા ખેડૂતોએ કહ્યું કે એમએસપી પર સરકાર સાથે વાત ચાલી રહી છે પરંતુ અમે ત્રણેય બિલ પરત કરાવીને રહીશું. ખેડૂત નેતાએ કહ્યું, અમે આંદોલનનને વધારે ઝડપી કરશું. આઠ ડિસેમ્બરે ભારત બંધ રહેશે, તમામ ટોલ પ્લાઝા પણ બંધ કરાવશું. આ સાથે જ દિલ્હી આવનારા તમામ રસ્તાઓ પણ બંધ કરવામાં આવશે. આંદોલન કરી રહેલા ખેડૂત નેતાઓએ કહ્યું કે આજે તમિલનાડુમાં અને કર્ણાટકમાં અમારૂ પ્રદર્શન હતું. હવે એ ખેડૂતોને પણ દિલ્હી આવવા માટે કહેવામાં આવ્યું છે. સમગ્ર દેશના ખેડૂતોને દિલ્હી આવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. લડાઈ આર પારની થશે. પાછળ હટવાનો સવાલ જ નથી. ખેડૂત નેતાઓએ કહ્યું, કર્ણાટકમાં 7 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી વિધાનસભા બહાર ખેડૂતો ધરણા કરશે. બંગાળમાં રસ્તા રોકો આંદોલન થશે. કોઈ સરકારમાં હિમ્મત નથી કે આ આંદોલન સામે ટકી શકે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget