શોધખોળ કરો

PM kisan 20th installment:આજે ખેડૂતોને મળશે કિસાન સન્માન નિધિ યોજનાનની 20મો હપ્તો,આ રીતે કરો ચેક

PM kisan 20th installment timing: પીએમ મોદી આજે પીએમ-કિસાન યોજનાના 20મા હપ્તામાં ખેડૂતોને 2000 રૂપિયા આપવાના છે. ચાલો જાણીએ કે સ્ટેટસ કેવી રીતે ચેક કરવું.

PM kisan 20th installment timing: પીએમ મોદી આજે પીએમ-કિસાન યોજનાના 20મા હપ્તામાં ખેડૂતોને 2000 રૂપિયા આપવાના છે. જોકે, જે ખેડૂતોએ e-KYC નથી કરાવ્યું તેમનો 20મો હપ્તો બંધ થઈ શકે છે. ચાલો જાણીએ કે સ્ટેટસ કેવી રીતે ચેક કરવું.

આજે દેશભરના કરોડો ખેડૂતોની રાહનો અંત આવવાનો છે. ખરેખર આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો જાહેર થવા જઈ રહ્યો છે. પીએમ મોદી પોતે આજે વારાણસીના ખેડૂતોના બેંક ખાતામાં પીએમ કિસાન યોજનાના 20મા હપ્તાના 2000 રૂપિયા જમા કરાવશે.

પૈસા કયા સમયે આવશે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પીએમ કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલવાના છે. આ 20મા હપ્તામાં, ખેડૂતોના બેંક ખાતામાં 2,000 રૂપિયા આવશે. એવું માનવામાં આવે છે કે, પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો આજે 11-12 વાગ્યાની વચ્ચે ખેડૂતોની બેંકોમાં મોકલવામાં આવશે.

આ પૈસા DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા મોકલવામાં આવશે, અને જે ખેડૂતોએ e-KYC પૂર્ણ કર્યું છે તેમને રકમ મળશે. પૈસા આવતાની સાથે જ, તમને તમારા મોબાઇલ પર SMS એલર્ટ પણ મળશે. જો તમે હજુ સુધી e-KYC કર્યું નથી, તો હપ્તો બંધ થઈ શકે છે, તેથી સ્થિતિ તપાસવી મહત્વપૂર્ણ છે.

પૈસા આવ્યા કે નહીં તે કેવી રીતે તપાસવું?

સૌ પ્રથમ તમારે PM-KISAN ની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે, પછી Farmer Corner પર જઈને Beneficiary Status પર ક્લિક કરવું પડશે. ત્યાં તમે તમારો આધાર નંબર, મોબાઇલ નંબર અથવા બેંક એકાઉન્ટ નંબર દાખલ કરીને સ્ટેટસ ચકાસી શકો છો. જો e-KYC, Land Seeding અને Aadhaar-Bank Seeding જેવી બધી જગ્યાએ તમારું સ્ટેટસ YES લખેલું હોય, તો પૈસા મળવાની શક્યતા છે. જો ના લખેલું હોય, તો તમારે સંબંધિત સુધારા કરવા પડશે. પૈસા ટ્રાન્સફર થતાંની સાથે જ, તમને તમારા મોબાઇલ પર SMS પણ મળશે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-KISAN) 1 ફેબ્રુઆરી 2019 ના રોજ કેન્દ્રીય બજેટમાં શરૂ કરવામાં આવી હતી, અને તેને 24 ફેબ્રુઆરી 2019 ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઔપચારિક રીતે લોન્ચ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે ₹ 6000 ની નાણાકીય સહાય આપવામાં આવે છે, જે ત્રણ સમાન હપ્તામાં સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, જેથી તેઓ ખેતી સંબંધિત જરૂરિયાતો પૂરી કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત

શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ

શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ

શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે

વિડિઓઝ

Rajkot News : અનૈતિક સંબંધનો કરુણ અંજામ, ખેલૈયાઓ ખૂની ખેલ!
Bhavnagar Murder Case : ફોરેસ્ટ ઓફિસરે કેમ કરી પત્ની, 2 સંતાનોની હત્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ના વેચશો બાપ-દાદાની જમીન
Hun To Bolish : હું તો બોલીશ : ફરી આવશે માવઠું ?
Hun To Bolish : હું તો બોલીશ : મંત્રીજીને કેમ યાદ આવ્યો દારુ ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
આગામી 10 વર્ષમાં શું થશે? PM મોદીએ 2035 સુધીનો કયો મોટો ટાર્ગેટ સેટ કર્યો? જાણો વિગત
શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ
શેખ હસીનાને ફાંસીની સજા! શું ભારત હવે તેમને બાંગ્લાદેશને સોંપશે? જાણો સરકારનો જવાબ
શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ
શું ગુજરાત સરકાર સહાયના બહાને ખેડૂતો પાસેથી વેરો ઉઘરાવવા માંગે છે? કાલાવડ TDO ના વાયરલ લેટરથી મોટો વિવાદ
શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે
શું ગુજરાત પર કોઈ મોટો ખતરો છે? DGP એ તમામ SP અને કમિશનરોને આપ્યું 100 કલાકનું અલ્ટીમેટમ, 30 વર્ષનો રેકોર્ડ તપાસાશે
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા! ખુદ મંત્રીએ જ કબૂલ્યું સત્ય? જુઓ વાયરલ વીડિયો

બિહાર વિધાનસભામાં તેજસ્વી યાદવ વિપક્ષના નેતા તરીકે ચૂંટાયા, હાર બાદ RJDની સમીક્ષા બેઠક 

‘વિદ્યાર્થીઓને કચડી નાખો...’ - શેખ હસીનાના આ એક આદેશે તેમને પહોંચાડ્યા ફાંસીના માંચડે!

10,000 ની SIP એ માત્ર 5 વર્ષમાં ડબલ કર્યા પૈસા, આ સ્કીમે આપ્યું કુલ 108% રિટર્ન

Embed widget