શોધખોળ કરો

ધરપકડના ડરથી પિતાના અંતિમ સંસ્કારમાં ન જોડાયો ઝાકીર નાઈક

નવી દિલ્લી: વિવાદિત ઈસ્લામિક પ્રચારક જાકીર નાઈકના પિતા અબ્દુલ કરીમ નાઈકનું રવિવારે સવારે મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું છે. સુત્રોથી મળેલી જાણકારી મુજબ જાકીર હાલ મલેશિયામાં છે અને તે ધરપકડના ડરથી પિતાના અંતિમ સંસ્કારમાં પણ નથી આવ્યો. નાઈકના પિતા ફિઝિશ્યન અને શિક્ષણ વિદ હતા. તે 1994-95 દરમિયાન બોમ્બે સાઈકિએટ્રીક સોસાયટીના પ્રેસિડેંટ પણ રહી ચુક્યા છે. ગયા જુલાઈ મહિનામાં બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં થયેલા આતંકવાદી હુમલામાં એ વાત સામે આવી હતી કે આતંકીઓ જાકીર નાઈકના ઉપદેશથી પ્રેરિત હતા. ત્યારે નાઈક વિદેશમાં હતા અને વિવાદ વધી જવાના કારણે આજ સુધી ભારત નથી આવી શક્યા. નાઈકના પિતાના અંતિમ સંસ્કારમાં આશરે 1500 લોકો જોડાયા હતા, જેમાં વકીલ, ડૉક્ટર, પત્રકાર અને બિજનેશમેન સામેલ થયા હતા. સ્થાનીક પોલીસની સાથે ક્રાઈમ બ્રાંચની ટીમ પણ કબ્રસ્તાનમાં ઉપસ્થિત રહી હતી. જાણકારી મુજબ જાકીર તેના પિતાને શ્રધ્ધાંજલિ આપવા માટે જલ્દીથી ભારત આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

આવતીકાલનું હવામાનઃ 10 રાજ્યોમાં તબાહી મચાવશે વરસાદ: 80 kmph ની ઝડપે ફૂંકાશે પવન, IMDનું એલર્ટ

વિદ્યાર્થી આંદોલનના પહેલા દિવસે જ ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી રાજીનામાની ઓફર: ભાજપ નેતાનો મોટો દાવો

18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી

આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી

Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ

T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!

શ્રીલંકા પ્રવાસ પહેલા 5 ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત: કેપ્ટન ગિલ અને કોચ ગંભીરનું ટેન્શન વધ્યું

IND vs ZIM 3rd T20: ત્રીજી T20 માં ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી, પ્લેઈંગ ઈલેવનમાં થયા મોટા ફેરફાર

રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ

Embed widget