શોધખોળ કરો

GST: નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું- 20 હજાર કરોડ રૂપિયાનું વિતરણ રાજ્યો વચ્ચે કરવામાં આવશે

નાણામંત્રી નિર્મલા સીતારમને પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આજે મોડી રાત્રે રાજ્યોને જીએસટીના 20,000 કરોડ રૂપિયા આપી દેવામાં આવશે.

નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની બેઠકમાં સૌથી મોટો નિર્ણય લેવાયો છે. બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમને પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આજે મોડી રાત્રે રાજ્યોને જીએસટીના 20,000 કરોડ રૂપિયા આપી દેવામાં આવશે. આજે જીએસટી પરિષદની 42મી બેઠક થઈ હતી. સીતારમણનું કહેવું હતું કે અમે રાજ્યોને કોમ્પનસેશનની રકમ આપવાથી મનાઈ કરી રહ્યા નથી. કોરોનાના કારણે સ્થિતિ એવી થઈ છે. આ સ્થિતિની કોઈએ કલ્પના કરી નહોતી.
કેંદ્ર ક્મ્પેસેશન સેસમાંથી આ રૂપિયા આપવામાં આવશે. આ પ્રસ્તાવથી 21 રાજ્યો સહમત હતા. જ્યારે કેટલાક રાજ્ય દ્વારા આ પ્રસ્તાવ માટે મનાઈ કરવામાં આવી હતી. એક તરફથી બેઠકમાં જીએસટી કોમ્પનસેશનનો મુદ્દો ઉકેલાયો નથી. નાણામંત્રીએ કહ્યું હતુ કે આગળની બેઠકમાં વણઉકેલાયા મુદ્દાઓ પર ચર્ચા કરીને વિચારણા કરવામાં આવશે. છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યો આ રૂપિયા માટે માંગ કરી રહ્યાં હતા. અનેક રાજ્યોએ આ રૂપિયા માટે કેન્દ્ર સરકાર પર દબાણ કર્યું હતું. કોરોનાની મહામારીમાં રાજ્યોની ટેક્સની આવકમાં ઘટાડો થતા રાજ્યોને પૈસાની જરૂર હતી અને હવે રાજ્યોને આ રકમ મળી છે. આ બેઠકમાં નક્કી થયું છે કે લક્ઝરી અને અન્ય પ્રકારની વસ્તુઓ પર લાગનાર કમ્પનસેશન સેસને 2022થી પણ આગળ વધારવામાં આવશે. કાર, સિગારેટ જેવી પ્રોડક્ટ પર કમ્પનસેશન સેસ આગળ લાગતો રહેશે, રાજ્યોને નુકસાનથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિયમ પ્રમાણે તે જીએસટી લાગૂ થયા બાદ માત્ર પાંચ વર્ષ સુધી લાગવાનો હતો. અમે તમને જણાવી દઇએ કે રાજ્યોએ 2.35 લાખ કરોડ રૂપિયાનું જીએસટી વળતર કેન્દ્ર પાસે લેવાનું બાકી છે જેની સામે 20 હજાર કરોડની રકમ પણ ઘણી ઓછી છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી

L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'

Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર હવે નવો વિવાદ,આફ્રિકામાં શરુ થયું આ ટીમનો બહિષ્કાર કરવાનું અભિયાન

Myths Vs Facts: શું રાત્રે કેળા ખાવાથી નુકસાન થાય છે? જાણી લો સત્ય
Myths Vs Facts: શું રાત્રે કેળા ખાવાથી નુકસાન થાય છે? જાણી લો સત્ય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખૂંટે બાંધો ખૂંટિયાHun To Bolish : હું તો બોલીશ : ડાયરામાં ડખોBrijraj Gadhvi Vs Devayat Khavad : બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન બાદ ફરી ડખોUttarayan 2025 : અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી
L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'
L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર હવે નવો વિવાદ,આફ્રિકામાં શરુ થયું આ ટીમનો બહિષ્કાર કરવાનું અભિયાન
Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર હવે નવો વિવાદ,આફ્રિકામાં શરુ થયું આ ટીમનો બહિષ્કાર કરવાનું અભિયાન
Myths Vs Facts: શું રાત્રે કેળા ખાવાથી નુકસાન થાય છે? જાણી લો સત્ય
Myths Vs Facts: શું રાત્રે કેળા ખાવાથી નુકસાન થાય છે? જાણી લો સત્ય
Free Aadhaar Update: 10 વર્ષ જૂના આધાર કાર્ડને મફતમાં કરો અપડેટ, ફોલો કરો આ સ્ટેપ્સ

ગજબ છે પોલીસ! ચાલતા જઇ રહેલા વ્યક્તિને હેલ્મેટ નહી પહેરવાનો ફટકાર્યો 300 રૂપિયા દંડ

તમારા હાર્ટ અને સારી ઊંઘ માટે આ પ્રકારનું હોવું જોઇએ ડાયટ

સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ

Embed widget