શોધખોળ કરો

દિલ્હીઃ જામિયા યુનિવર્સિટીના ગેટ નંબર 5ની પાસે ફાયરિંગ, છેલ્લા ચાર દિવસમાં ત્રીજી ઘટના

જેસીસી દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે હુમલાખોરો એક લાલ રંગની સ્કૂટી પર આવ્યા હતા. એક બદમાશે લાલ રંગનુ જેકેટ પહેર્યુ હતુ

નવી દિલ્હીઃ દિલ્હીમાં ફરી એકવાર ફાયરિંગ થવાની ઘટના ઘટી છે. દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના ગેટ નંબર પાંચની પાસે રવિવારે રાત્રે અજાણ્યા લોકોએ ફાયરિંગ કર્યુ. જામિયા કોર્ડિનેશન કમિટી (જેસીસી) અનુસાર, બે અજાણ્યા લોકો યુનિવર્સિટી ગેટની પાસે ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતા. ફાયરિંગમાં કોઇ જાનહાનિ કે નુકશાનના સમાચાર નથી. જેસીસી દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે હુમલાખોરો એક લાલ રંગની સ્કૂટી પર આવ્યા હતા. એક બદમાશે લાલ રંગનુ જેકેટ પહેર્યુ હતુ. ફાયરિંગની ઘટના બાદ સાઉથ ઇસ્ટ દિલ્હીના ડીસીપીએ કહ્યું કે એસએચઓ ઘટના સ્થળે હાજર છે. દિલ્હીઃ જામિયા યુનિવર્સિટીના ગેટ નંબર 5ની પાસે ફાયરિંગ, છેલ્લા ચાર દિવસમાં ત્રીજી ઘટના ફાયરિંગની ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક લોકોએ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને દિલ્હી પોલીસ વિરુદ્ધ નારેબાજી કરવાનુ શરૂ કરી દીધુ હતુ. ખરેખરમાં છેલ્લા ચાર દિવસમાં દિલ્હીમાં જામિયા વિસ્તારમાં ફાયરિંગની આ ત્રીજી ઘટના ઘટી છે. ગોળાબાર બાદ વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી કારણ કે પોલીસ હાજર હોવા છતાં આવી ઘટનાઓ કેવી રીતે બની રહી છે. ઘટના બાદ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચવા લાગ્યા. નારાજ વિદ્યાર્થીઓએ જામિયાનગર પોલીસ સ્ટેશનની બહાર ફાયરિંગની આ ઘટનાને લઇ પ્રદર્શન કર્યું બાદમાં ફરિયાદ થવા પર પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ ત્યાંથી રવાના થઇ ગયા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget