શોધખોળ કરો
Advertisement
સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં લાગેલી આગની ઘટનામાં 5 લોકોના મોત, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આપ્યા તપાસના આદેશ
સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં લાગેલી ભીષણ આગમાં પાંચ લોકોના મોત થયા છે. આગની ઘટનામાં સીરમ ઈન્સ્ટિટ્યૂટના પાંચ કર્મચારીઓના મોત થયા છે.
પુણે: સીરમ ઈન્સ્ટિટ્યૂટમાં લાગેલી ભીષણ આગમાં પાંચ લોકોના મોત થયા છે. આગની ઘટનામાં સીરમ ઈન્સ્ટિટ્યૂટના પાંચ કર્મચારીઓના મોત થયા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું, આગ લાગવાના કારણોની તપાસ કરવામાં આવશે.
સીરમ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પુનાવાલાએ કહ્યું અમને તાત્કાલિક દુખદ સમાચાર મળ્યા છે. આ ઘટનામાં કેટલાક લોકોના જીવ ગયા છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જાણકારી મુજબ આગ કાબૂમાં છે, તેમણે કહ્યું કોવિડ વેક્સીનના યૂનિટમાં આગ નહોતી લાગી. તેમણે કહ્યું મે કલેક્ટર અને નગર નિગમના આયુક્ત સાથે વાત કરી છે. આગ કાબૂમાં છે. છ લોકોને બચાવાયા છે. તેમણે કહ્યું આગ લાગવાના કારણો અંગે તપાસ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
દેશ
Advertisement