શોધખોળ કરો

જમ્મૂ-કાશ્મીર: ઘુસણખોરીનો પ્રયાસ કરી રહેલા પાંચ આતંકી ઠાર

જમ્મૂ-કાશ્મીર: જમ્મૂ-કાશ્મીરમાં સહરદ પર સુરક્ષા દળે ફરી એકવાર આતંકીઓની ઘુસણખોરીને નિષ્ફળ બનાવી છે. તંગધાર સેક્ટરમાં ભારતીય સરહદમાં ઘુસવાનો પ્રયાસ કરી રહેલા પાંચ આતંકીઓને સુરક્ષાદળે ઠાર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા રમજાન મહિનામાં કાશ્મીરમાં સીઝફાયરના નિર્ણય બાદ આંતકી ગતિવિધિઓમાં વધારો થયો છે. રક્ષા પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ કહ્યું કે, તંગધારમાં સવારે ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા આતંકીઓને સુરક્ષાદળે નિષ્ફળ કર્યા છે. જેમાં પાંચ આતંકીઓને પણ ઠાર કર્યા છે, ઓપરેશ હજુ પણ ચાલું છે. પવિત્ર મહિનો રમઝાનને જોતા કેન્દ્ર સરકારે એકતરફી સીઝફાયરની જાહેરાત કર્યા બાદ નિયંત્રણ રેખા પાસે ઘુસણખોરી કરવાનો આ પ્રથમ બનાવ છે. જો કે, આ અગાઉ પણ સેનાના કેટલાક જવાનોએ થોડાક દિવસ પહેલા સરહદ પાસે કેટલાંક આતંકીઓને જોયા હતા પરંતુ ફાયરિંગ બાદ તેઓ ત્યાંથી ભાગી ગયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'

શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર

Embed widget