શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

કોંગ્રેસના ટોચના નેતાએ કઈ વિધાનસભા બેઠકની ટિકિટ પાંચ કરોડ રૂપિયામાં વેચાઈ હોવાનો આક્ષેપ કરી સોનિયાના ઘર સામે ધરણાં કર્યાં?

તંવરે કહ્યું પાંચ વર્ષ સુધી પક્ષ માટે જેમણે કામ કર્યું તેમની ટિકિટ ફાળવણી વખતે અવગણના થઈ રહી છે

નવી દિલ્લીઃ વિધાનસભાની ચૂંટણી આવતાં જ હરિયાણા કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ ચરમસીમાએ પહોંચ્યો છે અને એવો આક્ષેપ થયો છે કે, હરિયાણા વિધાનસભાની સોહના વિધાનસભા બેઠકની ટિકિટ પાંચ કરોડ રૂપિયામાં વેચાઈ છે. આ આક્ષેપ બીજા કોઈએ નહીં પણ ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અશોક તંવરે જ કર્યો છે. બુધવારે હરિયાણા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અશોક તંવર પોતાના સમર્થકો સાથે પહેલાં નવી દિલ્હી ખાતેના સોનિયા ગાંધીના ઘર સામે અને પછી કોંગ્રેસ મુખ્યાલય સામે ધરણાં પર બેસી ગયા હતા. તેમણે આક્ષેપ કર્યો છે કે હરિયાણાની સોહના વિધાનસભા બેઠક માટેની ટિકિટ રૂપિયા પાંચ કરોડમાં વેચાઈ છે કોંગ્રેસના ટોચના નેતાએ કઈ વિધાનસભા બેઠકની ટિકિટ પાંચ કરોડ રૂપિયામાં વેચાઈ હોવાનો આક્ષેપ કરી સોનિયાના ઘર સામે ધરણાં કર્યાં? તેમણે કહ્યું કે, પાંચ વર્ષ સુધી પક્ષ માટે જેમણે કામ કર્યું તેમની ટિકિટ ફાળવણી વખતે અવગણના થઈ રહી છે. જે લોકોએ પક્ષ વિરોધી કામો કર્યા તેમને પૂર્વ મુખ્યપ્રધાન મહત્વ આપી રહ્યા છે. તંવરે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હુડ્ડા સામે મોરચો માંડ્યો છે. તંવરે તેમણે કહ્યું કે, ‘પાંચ વર્ષથી મેં પક્ષને ખૂનપસીનાથી સિંચ્યો છે અને અમે હંમેશાં પક્ષ પ્રતિ સર્મિપત રહ્યા છીએ. ભૂતકાળમાં હું ટિકિટ ફાળવણી પ્રક્રિયામાં સામેલ હતો તેથી ખબર કે ભાજપ સરકાર કોંગ્રેસીઓએ જ બનાવી છે. ભાજપના 14 વિધાનસભ્ય મૂળ કોંગ્રેસી છે ને સાત સાંસદો પણ મૂળ કોંગ્રેસના છે. ભાજપે મને પણ ત્રણ મહિનામાં છ વાર પક્ષમાં સામેલ કરવા ઓફર કરી હતી પરંતુ હું ભાજપમાં નથી જોડાયો અને નહીં જોડાઉં. કોંગ્રેસના ટોચના નેતાએ કઈ વિધાનસભા બેઠકની ટિકિટ પાંચ કરોડ રૂપિયામાં વેચાઈ હોવાનો આક્ષેપ કરી સોનિયાના ઘર સામે ધરણાં કર્યાં? કોંગ્રેસના ટોચના નેતાએ કઈ વિધાનસભા બેઠકની ટિકિટ પાંચ કરોડ રૂપિયામાં વેચાઈ હોવાનો આક્ષેપ કરી સોનિયાના ઘર સામે ધરણાં કર્યાં?
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 

Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?

Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા

ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી

હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ

નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ

શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે

Embed widget