શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઝારખંડમાં મતદાન અગાઉ નક્સલી હુમલો, ચાર પોલીસકર્મી શહીદ
30 નવેમ્બરના રોજ 13 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે.
નવી દિલ્હીઃ ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટેના મતદાન અગાઉ નક્સલીઓએ મોટો હુમલો કર્યો છે. 30 નવેમ્બરના રોજ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. આ મતદાન અગાઉ નક્સલીઓએ લાતેહરમાં પોલીસ ટૂકડી પર હુમલો કર્યો છે. આ હુમલામાં ચાર પોલીસ કર્મી શહીદ થયા હતા.
આ નક્સલી હુમલામાં શહીદ થયેલા પોલીસ જવાનોની ઓળખ સબ-ઇન્સ્પેક્ટર સુકિયા ઉરાંવ, કોન્સ્ટેબલ દિનેશ કુમાર, કોન્સ્ટેબલ સિકંદર સિંહ, વાહન ચાલક યમુના રામના રૂપમાં થઇ છે. નક્સલીઓએ પોલીસ પર આ હુમલો લાતેહાર જિલ્લાના ચંદવા પોલીસ સ્ટેશનથી ફક્ત બે કિલોમીટર દૂર કર્યો હતો. ત્યારબાદ નક્સલીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઇ હતી. 30 નવેમ્બરના રોજ 13 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે.Correction-3 police personnel have lost their lives, 1 critically injured, in Naxal attack in Latehar district, Jharkhand pic.twitter.com/z60GzRCyV6
— ANI (@ANI) November 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સુરત
દુનિયા
દેશ
સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion