શોધખોળ કરો

એન્કાઉન્ટરમાં ઠાર ગેંગસ્ટર વિકાસ દુબેનો મોટો દીકરો અમેરિકામાં ભણે છે, નાનો દીકરો અને પત્નિ શું કરે છે? જાણો વિગત

પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલો હત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી યુપીમાં પોતાનુ અપરાધનુ સામ્રાજ્ય જમાવીને બેઠો હતો, તેના ફેમિલીમાં માતા, પિતા, પત્ની અને બે દીકરા છે

નવી દિલ્હીઃ કાનપુરમાં આઠ પોલીસકર્મીનુ એન્કાઉન્ટર કરીને નાસતો ફરતો હત્યારો વિકાસ દુબે ગઇકાલે પોલીસના હાથે ઝડપાઇ ગયો અને આજે સવારે પોલીસ દ્વારા તેનુ એન્કાઉન્ટર પણ કરી દેવામાં આવ્યુ છે. યુપી એસટીએફની ટીમ તેને ઉજ્જૈનથી કાનપુર લઇને આવી રહી હતી તે દરમિયાન પોલીસની કાર પલટી અને આરોપીએ પોલીસના હથિયારો લઇને ભાગવાની કોશિશ કરી, આ કોશિશમાં પોલીસે તેનુ એન્કાઉન્ટર કરી દીધુ હતુ. કેટલાક વર્ષોથી ઉત્તરપ્રદેશમાં ગુનાખોરીનુ સામ્રાજ્ય જમાવીને બેઠેલા ગેન્ગસ્ટર વિકાસ દુબેનો પરિવાર પણ ખુબ મોટો છે, અને તેની પત્ની રાજનીતિમાં હાથ અજમાવી ચૂકી છે. વિકાસ દુબેના પરિવારમાં તેના ઘરડા માતા-પિતા, ભાઇ-બહેન અને બાળકો પણ છે. એન્કાઉન્ટરમાં ઠાર ગેંગસ્ટર વિકાસ દુબેનો મોટો દીકરો અમેરિકામાં ભણે છે, નાનો દીકરો અને પત્નિ શું કરે છે? જાણો વિગત પત્ની અને બાળકો વિકાસના પરિવારમાં તેની પત્ની અને તેના બે બાળકો છે. તેના લગ્ન 25 વર્ષ પહેલા ઋચા સાથે થયા હતા. ઋચા દુબેએ સ્થાનિક રાજનીતિમાં હાથ અજમાવ્યો હતો. વિકાસ દુબેના બે બાળકો આકાશ અને શાનૂ છે. મોટો દીકરો આકાશ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યો છે, જ્યારે નાનો દીકરો હાલ બારમા ધોરણમાં ભણી રહ્યો છે. તે લખનઉમાં પોતાની મા સાથે રહેતો હતો.
એન્કાઉન્ટરમાં ઠાર ગેંગસ્ટર વિકાસ દુબેનો મોટો દીકરો અમેરિકામાં ભણે છે, નાનો દીકરો અને પત્નિ શું કરે છે? જાણો વિગત માતા અને પિતા વિકાસના ઘરડા માતા-પિતા પોતાના દીકરાઓ રહેતા હતા. જાણકારી અનુસાર પિતા રામ કુમાર દુબે કાનપુરના બિકરુમાં જ રહેતા હતા, અને તે જ ઘરમાં રહેતા હતા, જ્યાં પોલીસ અને વિકાસ દુબેની વચ્ચે 3જી જુલાઇએ અથડામણ થઇ હતી. વળી તેની માતા સરલા દેવી પણ છે, જે લખનઉમાં રહેતી હતી. કહેવાઇ રહ્યું છે કે એન્કાઉન્ટર બાદ તેની મા બીજા દીકરાના ઘરે ચાલી ગઇ હતી. ભાઇ અને બહેન આ ઉપરાંત વિકાસ દુબેના એક નાનો ભાઇ પણ છે દીપ આકાશ દુબે, દીપ આકાશ અને તેની પત્ની અંજલી દુબેની સાથે તેની મા સરલા દેવી રહેતી હતી. વળી, વિકાસની બે બહેનો રેખા અને કિરણનુ મૃત્ય થઇ ચૂક્યુ છે. જ્યારે એક નાની બહેન ચંદ્રકાન્તા દુબે શિવલીમાં રહે છે. એન્કાઉન્ટરમાં ઠાર ગેંગસ્ટર વિકાસ દુબેનો મોટો દીકરો અમેરિકામાં ભણે છે, નાનો દીકરો અને પત્નિ શું કરે છે? જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget