શોધખોળ કરો

અમેરિકામાં ભણે છે વિકાસ દુબેનો દીકરો, જાણો પરિવારમાં બીજા કોણ કોણ છે?

કેટલાક વર્ષોથી ઉત્તરપ્રદેશમાં ગુનાખોરીનુ સામ્રાજ્ય જમાવીને બેઠેલા ગેન્ગસ્ટર વિકાસ દુબેનો પરિવાર પણ ખુબ મોટો છે, અને તેની પત્ની રાજનીતિમાં હાથ અજમાવી ચૂકી છે. વિકાસ દુબેના પરિવારમાં તેના ઘરડા માતા-પિતા, ભાઇ-બહેન અને બાળકો પણ છે

નવી દિલ્હીઃ કાનપુરનો ગેન્ગસ્ટર અને આઠ પોલીસકર્મીનો હત્યારો વિકાસ દુબે શુક્રવારની સવારે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો. યુપી એસટીએફની ટીમ તેને ઉજ્જૈનથી કાનપુર લઇને આવી રહી હતી તે દરમિયાન પોલીસની કાર પલટી અને આરોપીએ પોલીસના હથિયારો લઇને ભાગવાની કોશિશ કરી, આ દરમિયાન પોલીસ અને આરોપી વિકાસ દુબે વચ્ચે જબરદસ્ત ફાયરિંગ થયુ જેમાં પોલીસે આરોપીનુ એન્કાઉન્ટર કરી નાંખ્યુ હતુ. કેટલાક વર્ષોથી ઉત્તરપ્રદેશમાં ગુનાખોરીનુ સામ્રાજ્ય જમાવીને બેઠેલા ગેન્ગસ્ટર વિકાસ દુબેનો પરિવાર પણ ખુબ મોટો છે, અને તેની પત્ની રાજનીતિમાં હાથ અજમાવી ચૂકી છે. વિકાસ દુબેના પરિવારમાં તેના ઘરડા માતા-પિતા, ભાઇ-બહેન અને બાળકો પણ છે. અમેરિકામાં ભણે છે વિકાસ દુબેનો દીકરો, જાણો પરિવારમાં બીજા કોણ કોણ છે? પત્ની અને બાળકો વિકાસના પરિવારમાં તેની પત્ની અને તેના બે બાળકો છે. તેના લગ્ન 25 વર્ષ પહેલા ઋચા સાથે થયા હતા. ઋચા દુબેએ સ્થાનિક રાજનીતિમાં હાથ અજમાવ્યો હતો. વિકાસ દુબેના બે બાળકો આકાશ અને શાનૂ છે. મોટો દીકરો આકાશ અમેરિકામાં અભ્યાસ કરી રહ્યો છે, જ્યારે નાનો દીકરો હાલ બારમા ધોરણમાં ભણી રહ્યો છે. તે લખનઉમાં પોતાની મા સાથે રહેતો હતો.
માતા અને પિતા વિકાસના ઘરડા માતા-પિતા પોતાના દીકરાઓ રહેતા હતા. જાણકારી અનુસાર પિતા રામ કુમાર દુબે કાનપુરના બિકરુમાં જ રહેતા હતા, અને તે જ ઘરમાં રહેતા હતા, જ્યાં પોલીસ અને વિકાસ દુબેની વચ્ચે 3જી જુલાઇએ અથડામણ થઇ હતી. વળી તેની માતા સરલા દેવી પણ છે, જે લખનઉમાં રહેતી હતી. કહેવાઇ રહ્યું છે કે એન્કાઉન્ટર બાદ તેની મા બીજા દીકરાના ઘરે ચાલી ગઇ હતી. અમેરિકામાં ભણે છે વિકાસ દુબેનો દીકરો, જાણો પરિવારમાં બીજા કોણ કોણ છે? ભાઇ અને બહેન આ ઉપરાંત વિકાસ દુબેના એક નાનો ભાઇ પણ છે દીપ આકાશ દુબે, દીપ આકાશ અને તેની પત્ની અંજલી દુબેની સાથે તેની મા સરલા દેવી રહેતી હતી. વળી, વિકાસની બે બહેનો રેખા અને કિરણનુ મૃત્ય થઇ ચૂક્યુ છે. જ્યારે એક નાની બહેન ચંદ્રકાન્તા દુબે શિવલીમાં રહે છે. અમેરિકામાં ભણે છે વિકાસ દુબેનો દીકરો, જાણો પરિવારમાં બીજા કોણ કોણ છે?
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?Prshant Vajirani :ડોક્ટરના રિમાન્ડમાં મોટા મોટા ઘટસ્ફોટ, જાણો બીજે ક્યાં ક્યાં હતી સંડોવણીPatan Ragging Case:પાટણ રેગિંગ કેસને લઈને મોટા સમાચાર, આરોપીઓ પોલીસ કસ્ટડીમાંથી...’Vadodara Murder Case | હત્યારા બાબરને સાથે રાખીને પોલીસે કર્યું ઘટનાનું રિકન્ટ્રક્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
Layoffs: આ દિગ્ગજ કંપની કરશે 4000 કર્મચારીઓની છટણી, જાણો કોણ થશે પ્રભાવિત?
Layoffs: આ દિગ્ગજ કંપની કરશે 4000 કર્મચારીઓની છટણી, જાણો કોણ થશે પ્રભાવિત?
Utility: ઘરે ભૂલી ગયા હોય આયુષ્યમાન કાર્ડ તો આ રીતે મફતમાં કરાવો ઇલાજ, જાણો પ્રૉસેસ...
Utility: ઘરે ભૂલી ગયા હોય આયુષ્યમાન કાર્ડ તો આ રીતે મફતમાં કરાવો ઇલાજ, જાણો પ્રૉસેસ...
Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Adani Group Stocks: અદાણી જૂથની કંપનીના શેરમાં હાહાકાર, 20 ટકા સુધી તૂટ્યા સ્ટોક્સ
Embed widget