શોધખોળ કરો

BMW Burnt By Girlfriend: ગર્લફ્રેન્ડે ગુસ્સામાં બોયફ્રેન્ડ સાથે લીધો ભયંકર બદલો, સળગાવી BMW કાર

BMW Burnt By EX-Girlfriend: ત્રિપુરામાં એક યુવતીએ તેમના બોયફ્રેન્ડની BMW 320d કારને ગુસ્સામાં સળગાવી દીધી. ચાલો જાણીએ શું છે ઘટના

BMW Burnt By EX-Girlfriend:: ત્રિપુરાથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે, જ્યાં એક યુવકની BMW 320d સેડાન કારને તેની એક્સ  ગર્લફ્રેન્ડે  તેમના બીએફની કારને આગ લગાવી દીધી હતી. યુવકના જણાવ્યા મુજબ, બ્રેકઅપ પછી તેને ઘણી વખત ધમકીઓ મળી રહી હતી, પરંતુ તેણે તેને ગંભીરતાથી લીધી ન હતી.

ખરેખર, આ ઘટના ત્યારે બની જ્યારે રાત્રે તેની કાર ઘરના ઓટલા પર પાર્ક કરેલી હતી અને અચાનક તેમાં આગ લાગી ગઈ.

સીસીટીવી ફૂટેજમાં આખી હકીકત સામે આવી

સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવતા સમગ્ર ઘટનાનો ખુલાસો થયો. ફૂટેજમાં ઘટનાસ્થળની નજીક   સફેદ મારુતિ ઇકો વાન જોવા મળી હતી. યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે કોઈ નક્કર કાર્યવાહી કરી ન હતી. થાકેલા અને હતાશ થઈને પીડિત યુવકે  આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો અને યુટ્યુબર પ્રતિક સિંહ દ્વારા પોતાની આખી વાર્તા લોકો સમક્ષ મૂકવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર ન્યાયની માંગ ઉઠી

વીડિયો વાયરલ થતાં જ લોકોએ સોશિયલ મીડિયા પર ગુસ્સો અને સમર્થન બંને દર્શાવ્યું. ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર #JusticeForBMWOwner જેવા હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યા. લોકો કહે છે કે પુરાવા હોવા છતાં, પોલીસ ચૂપ બેઠી છે.

BMW 320d ની ફીચર્સ

જે કારમાં આગ લાગી હતી તે BMW 320d હતી. આ કારની એક્સ-શોરૂમ કિંમત લગભગ 65 લાખ રૂપિયા સુધી જાય છે. BMW 320d તેના બેસ્ટ પર્ફોમ્સ, સ્ટાઇલ, અને લક્ઝરી સુવિધાઓ માટે જાણીતી છે.

એન્જિન અને પર્ફોમન્સ

BMW 320d માં 1,995 cc 4-સિલિન્ડર ટ્વીનપાવર ટર્બો-ડીઝલ એન્જિન (B47) છે. આ એન્જિન 4,000 RPM પર 188 થી 190 હોર્સપાવર અને 1,750 થી 2,500 RPM વચ્ચે 400 Nm ટોર્ક જનરેટ કરે છે. આ સેડાન માત્ર 7.2 સેકન્ડમાં 0 થી 100 kmph ની ઝડપ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ 230 થી 243 kmph છે.માઇલેજ વિશે વાત કરીએ તો, આ કાર શહેરમાં લગભગ 11.8 થી 15 km/l અને હાઇવે પર 19 થી 22 km/l ની માઇલેજ આપે છે. ARAI પ્રમાણિત માઇલેજ 22.69 km/l છે.

કમ્ફર્ટ અને સેફર્ટી ફીચર્સ

BMW 320dમાં બે જોન ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ છે. જે ડ્રાઇવર અને પેસેન્જર બંને માટે અલગ અલગ તાપમાન સેટ કરવાની સુવિધા આપે છે. તેમાં ક્લીલેસ એન્ટ્રી ક્રૂજ કંટ્રોલ અને રેસ સેંસિંગ વાઇપર જેવા સ્માર્ટ ફીચર્ આપવામાં આવ્યાં છે. તેના ઇન્ટિરિયરમાં બે લેઘર સીટ્સ, મલ્ટી ફંકશન સ્ટીયરિંગ વ્હીલ અને પાવર સીટ એડજસ્ટમેન્ટ જેવી લક્ઝરી ફેસેલિટી અવેલેબલ છે. સુરક્ષાની દષ્ટીએ કાર ABS (એન્ટીક્લોક બેકિંગ સિસ્ટમ) EBD ( ઇલેક્ટ્રોનિક બ્રેકફ્રોર્સ ડિસ્ટ્રીબ્યુશન) ટેકશન કંટ્રોલ અને મલ્ટીપલ એરબેગ્સ દેવી આધુનિક સુરક્ષા ફીચર્સ મોજૂદ છે. જે દરેક જર્નિને સેફ બનાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Weather: આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Gujarat Weather: આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Embed widget