શોધખોળ કરો
Advertisement
ઇદ પર ‘સલમાન’ વેચાયો અધધધ... કિંમતમાં, આંકડો જાણીને આંખો થઈ જશે પહોંળી !
બકરી ઇદના અવસર પર બજારમાં ઊંચી ઊંચી કિંમતે બકરાની બોલી લાગતી હોય છે. ગ્રાહકો બકરાની મોં માંગી કિંમત ચુકવવા તૈયાર થઈ જાય છે.
ગોરખપુર: બકરી ઇદના અવસર પર બજારમાં ઊંચી ઊંચી કિંમતે બકરાની બોલી લાગતી હોય છે. ત્યારે કુરબાની માટે બકરા ખરીદનારા ગ્રાહકો બકરાની મોં માંગી કિંમત ચુકવવા તૈયાર થઈ જાય છે. ગોરખપુરના બજારમાં એવો જ સલમાન નામનો બકરો આઠ લાખ રૂપિયામાં વેચાયો હતો. તેના પાછળ પણ એક ખાસ કારણ હતું.
ગોરખપુરના બજારમાં બકરી ઈદના સમયે દેશી નસલના બકરાની ખૂબ માંગ હોય છે. તગડા અને ચુસ્ત બકરા લેનારા ગ્રાહકોની ભીડ લાગેલી હોય છે. આ બકરામાં એક એવો બકરો હતો જેની બોલી 8 લાખ રૂપિયા લાગી હતી. આ બકરાની બોચી પર અલ્લાહ લખેલું હતું.
30 મહીનાના આ બકરાનું નામ સલમાન છે. બકરાના માલિકે જણાવ્યું કે બજારમાં વેચવા માટે આવે તે પહેલા જ સલમાને સમગ્ર શહેરમાં ચર્ચા વિષય બન્યો હતો. કારણ કે તેની બોટી પર અલ્લાહ લખેલું હતું.
આ બકરાની શરૂઆતી બોલી 2.75 લાખ રૂપિયાથી હતી. અને તેનું વજન 95 કિલો હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement