શોધખોળ કરો

હવે 'તીડ'નો ખાત્મો કરવા ડ્રૉનનો ઉપયોગ કરાશે, કૃષિ મંત્રાલયે કરી આ ખાસ તૈયારી

તીડના ખાત્મા માટે હવે ડ્રૉનનો ઉપયોગ કરવાની તૈયારીઓ થઇ રહી છે. ડ્રૉનની મદદથી અસરગ્રસ્ત વિસ્તારમાં તીડ પર કિટનાશક છંટકાવ કરવામાં આવશે

નવી દિલ્હીઃ દેશભરમાં હવે તીડનો આતંક શરૂ થયો છે, મોટાભાગના રાજ્યોમાં તીડના હુમલાથી ઉભા પાકને નુકશાન પહોંચ્યુ છે. આ તીડના હુમલાને અટકાવવા માટે સરકાર એક્શનમાં આવી છે. તીડના આતંક સામે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરવાનુ શરૂ કર્યુ છે. એટલે કે તીડના ખાત્મા માટે હવે ડ્રૉનનો ઉપયોગ કરવાની તૈયારીઓ થઇ રહી છે. ડ્રૉનની મદદથી અસરગ્રસ્ત વિસ્તારમાં તીડ પર કિટનાશક છંટકાવ કરવામાં આવશે. આ માટે કૃષિ મંત્રાલયને નાગરિક ઉડ્ડયન મંત્રાલયની મંજૂરી એ શરત પર મળી છે કે આમાં માત્ર સરકારી માન્યતા પ્રાપ્ત એજન્સીઓનો જ ઉપયોગ કરાશે. જોકે, અત્યાર સુધી આ કામ માટે બે એજન્સીઓનુ સિલેક્શન પણ કરવામાં આવી ચૂક્યુ છે, જ્યારે બાકીની પસંદગી માટે ઇ-હરાજી કરવામાં આવી આવી રહી છે. ડ્રૉનોનો ઉપયોગ ખાસ કરીને મોટા મોટા ઝાડો અને એવા વિસ્તારોમાં ફેલાયેલા તીડ પર કરવામાં આવશે જયાં પહોંચવુ મુશ્કેલ કામ છે. આની સાથે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે સ્પ્રેયરની સંખ્યા વધારવા માટેનો નિર્ણય કર્યો છે. યુકેની કંપની મેસર્સ માઇક્રૉનમાંથી 60 વધારાના સ્પ્રેયર મંગાવવાની મંજૂરી આપી છે. હાલ 47 સ્પ્રેયર ઉપયોગમાં લેવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધી રાજસ્થાના 21, મધ્યપ્રદેશન 18, ગુજરાતના 2 અને પંજાબના 1 જિલ્લામાં તીડ પર કાબુ મેળવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ માટે કિટનાશકોની કમી ન થાય તે માટે પર્યાપ્ત સ્ટૉક તૈયાર કરવામાં આવી રહ્યો છે. આમાં 53000 લીટર મેલાથિયાન સામેલ છે. સૌથી ખરાબ હાલત રાજસ્થાનની છે, આને જોતા સ્પ્રેયર લાગેલા 800 ટ્રેક્ટર અને કિટનાશક ખરીદવા માટે રાજ્યને લગભગ 18 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Surya Grahan 2026: આવતીકાલે વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ, શું ભારતમાં માન્ય રહેશે સૂતક કાળ? જાણો
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Post Office ની પૈસા ડબલ સ્કીમ, ₹10 લાખનું કરો રોકાણ... 20 લાખ મળશે, જાણો
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ
Gujarat Rain: ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ 70.60 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાત ઝોનમાં સૌથી વધુ 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Shashi Aditya Rajyog 2026: આજે ઈતિહાસ રચશે 4 મોટા રાજયોગ, 5 રાશિઓને મળશે બમ્પર પૈસા 
Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 
Gold-Silver Rate: 7 દિવસમાં ચાંદી ₹24000 મોંઘી થઈ, સોનામાં ₹12000 નો ઉછાળો, જાણો 10 ગ્રામની કિંમત 
Embed widget