શોધખોળ કરો

સતત બીજા મહિને એક લાખ કરોડ રૂપિયાને પાર પહોચ્યું GST કલેક્શન

આ વર્ષે ડિસેમ્બરમાં કુલ 1,03,184 કરોડ રૂપિયા જીએસટી કલેક્શન રહ્યો હતો.

નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સતત બીજા મહિને એક લાખ કરોડ રૂપિયાથી વધારેનું રહ્યું છે.સરકાર દ્ધારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, ડિસેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન 1.03 લાખ કરોડ રૂપિયા રહ્યો છે. એક વર્ષ અગાઉ આ મહિનામાં જીએસટી કલેક્શન 97,276 કરોડ રૂપિયા હતો જ્યારે  છેલ્લા મહિનામાં જીએસટી કલેક્શનનો આંકડો 1,03,492 કરોડ રૂપિયા રહ્યો હતો. આ વર્ષે ડિસેમ્બરમાં કુલ 1,03,184 કરોડ રૂપિયા જીએસટી કલેક્શન રહ્યો હતો. જેમાં સીજીએસટી ટેક્સ 19,962 કરોડ રૂપિયા અને રાજ્ય જીએસટી 26,792 કરોડ રૂપિયા રહ્યો હતો. આઇજીએસટીથી 48,099 કરોડ રૂપિયા અને પેટા ટેક્સ વસૂલીથી 8331 કરોડ રૂપિયા રહ્યો  છે. એક સમાન જીએસટીમાં 21,295 કરોડ રૂપિયા આયાતથી વસૂલવામાં આવ્યા. આ પ્રકારે ઉપકરની વસૂલાત 847 કરોડ રૂપિયા આયાત માલ પર પેટા ટેક્સથી મળ્યા છે. ડિસેમ્બર મહિનામાં સ્થાનિક લેવડદેવડથી થનારા જીએસટી કલેક્શનમાં 16 ટકાનો વધારો થયો છે. આ અગાઉ નવેમ્બરમાં જીએસટી કલેક્શન એક વર્ષ અગાઉ આ મહિનાની તુલનામાં છ ટકાથી વધીને 1.03 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.  નવેમ્બર મહિનામાં  સીજીએસટીથી 19,592 કરોડ રૂપિયા, રાજ્ય જીએસટીથી 27,144 કરોડ રૂપિયા, એક સમાન જીએસટીથી 49,028 કરોડ રૂપિયા અને જીએસટી પેટા ટેક્સથી 7727 કરોડ રૂપિયા આવક થઇ છે.જ્યારે ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 95,380 કરોડ રૂપિયા હતો. એક સમાન જીએસટીથી 20,948 કરોડ રૂપિયા આયાતથી વસૂલાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

Embed widget