શોધખોળ કરો
Advertisement
ઉત્તરાખંડ: જ્યોતિષની સલાહના લીધે CM હરીશ રાવતે હટાવી શક્તિમાનની મૂર્તિ
દેહરાદૂન: ઉત્તરાખંડના સીએમ હરીશ રાવતે એક પ્રદર્શન રેલી વખતે ઘાયલ થવાના કારણે મોતને ભેટેલો ઘોડો શક્તિમાનની મૂર્તિનું ઉદ્દઘાટન કરવાનો ઈનકાર કરી દીધો છે. હરીશ રાવતને શક્તિમાનની બે મૂર્તિઓનું ઉદ્દઘાટન કરવાનું હતું. તેમાં એક મૂર્તિ પોલીસ લાઈન ઉપર અને બીજી ઉત્તરાખંડ વિધાનસભામાં હતી.
ઉદ્દઘાટન સમારોહ માટે પંડિતોને બોલાવવામાં આવ્યા હતા અને તમામ જરૂરી તૈયારીઓ પણ પુરી કરી નાખવામાં આવી હતી. હવે આ બન્ને મૂર્તિઓને હટાવી લેવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો હરીશ રાવતને જ્યોતિષીઓએ ઘોડાની મૂર્તિનું ઉદ્દઘાટન ન કરવાની સલાહ આપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement