શોધખોળ કરો

OLX પર ગાય-ભેંસ વેચીને ખેડૂતો વઘારે કમાણી કરી રહ્યા છે, જાણો કેવી રીતે

નવી દિલ્લીઃ મેટ્રો શહેરોથી આગળ વધીને હવે ગામડાઓમાં પણ ઑનલાઇન ખરીદ-વેચાણનું ચલણ વધી રહ્યું છે. તેમા રસપ્રદ વાત એ છે કે, ગાય અને ભેંસોને વેચવા માટે હરિણાયાના ખેડૂતો ઑનલાઇનો પ્લેટફોર્મ ઉપયોગ કરી રહ્યા છે. હરિયાણાના ખેડૂતો પોતાની ગાયો અને ભેંસોને વેચવા માટે OLX નો ઉપયોગ કરી રહ્યા છે. એટલુ જ નહી OLX પર ખેડૂતોને વધારે નફો મળી રહ્યો છે. હરિયાણાના સોનીપતના રાકેશ ખત્રીનો ખેતી સિવાય 5 વર્ષથી ગાય-ભેંસ લે-વેચનો ધંધો છે. છેલ્લા 5 વર્ષથી તે ઑનલાઇન પ્લેટફૉર્મ OLX પર સક્રિય છે. રાકેશનો દાવો છે કે, OLX પર તે અત્યાર સુધીમાં 13થી વધુ ગાય-ભેંસની ખરીદી અને વેચાણ કરી ચુક્યો છે. અને તેમા તેને 30 ટકા વધારે નફો થયો છે. સામાન્ય રીતે જે ગાય-ભેંસ વેચવાના નફા કરતા વધારે છે. OLX પર ગાય-ભેંસની લે-વેચ કરનાર રાકેશ એકલો એવો ખેડૂત નથી. હરિયાણા સિવાય પંજાબ અને દેશના અન્ય ભાગોમાં પણ આ ચલણ જોર પકડી રહ્યું છે. તો આના પરથી કહી શકાય કે ગામડાના ખેડૂતો હાઇટેક થઇ રહ્યા છે. અને OLX જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વધારે નફો મેળવી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત

UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

Embed widget