શોધખોળ કરો

રાજધાની દિલ્લીમાં ધોધમાર વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

દિલ્લીમાં લાંબા સમયથી જોવાતા વરસાદની રાહનો આજે અંત આવ્યો શુક્રવાર સાંજથી રાજધાની દિલ્લીમાં મેહુલિયાની આગમન થતાં ગરમી અને બફારાથી દિલ્હીવાસીઓએ રાહત મેળવી છે.

દિલ્લીમાં લાંબા સમયથી જોવાતા વરસાદની રાહનો આજે અંત આવ્યો શુક્રવાર સાંજથી રાજધાની દિલ્લીમાં મેહુલિયાની આગમન થતાં ગરમી અને બફારાથી દિલ્હીવાસીઓએ રાહત મેળવી છે.

લાંબી પ્રતિક્ષા બાદ આખરે મેહુલિયો દિલ્લીને ભીજવી રહ્યો છે.  વરસાદના ઇંતેજારનો અંત આવ્યો છે. શુક્રવાર સાંજથી રાજધાની દિલ્લીમાં મેહુલિયાની આગમન થતાં ગરમી અને બફારાથી દિલ્હીવાસીઓએ રાહત મેળવી છે. પરંતુ વરસાદના કારણે રોડ પર પાણી ભરાઇ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. વાહન ચાલકોને પાણી ભરાવાના કારણે પારાવાર મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે

દિલ્હીમાં વરસાદ

રાજધાની દિલ્લીમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. દિલ્લીના NCR, નોઈડા સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા છે. તો વહેલી સવારથી વરસાદ વરસતા વાતાવરણ પણ ખુશનુમા બન્યું છે. ધોધમાર વરસાદથી આઝાદપુર અંડરપાસમાં દોઢ ફુટ સુધીના પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. વહેલી સવારથી જે રીતે દિલ્લીમાં વરસાદ વરસી રહ્યો છે. તેને લીધે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી.

ગુજરાતમાં પણ શુક્રવાર રાતથી મહૂલિયાનું ધીમી ધારે આગમન થયું છે. રાજ્યમાં બે દિવસ અમુક વિસ્તારોમાં પડી શકે છે વરસાદ. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગના મતે સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસર હેઠળ બે દિવસ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ સહિતના જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. તો અમદાવાદમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ બાદ સૌરાષ્ટ્ર સહિતના રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે.

અરવલ્લી જિલ્લામાં વરસાદ
તો આ તરફ આગાહી વચ્ચે જ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો છે. શામળાજી, ભિલોડા, ઈસરોલ સહિતના વિસ્તારોમાં વરસાદ નોધાયો છે. તો મોડાસાના પણ આસપાસના ગામોમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. કારણે વરસાદના કારણે પાકને મગફળી, સોયાબીન સહિતના પાકને ફાયદો થશે.

ટોપ સ્ટોરી

'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
નીકળી ગઇ હીરોગીરી... છોકરીના ચક્કરમાં ઘટી મોટી દુર્ઘટના, જુઓ વીડિયો
નીકળી ગઇ હીરોગીરી... છોકરીના ચક્કરમાં ઘટી મોટી દુર્ઘટના, જુઓ વીડિયો
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત
જેવર એરપોર્ટ હવે 'નરેન્દ્ર મોદી ઈન્ટરનેશનલ એરપોર્ટ' ના નામથી ઓળખાશે, CM યોગીની જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ તોડ્યો, T20Iમાં  ભારત સામે સૌથી વધુ રન ચેઝ કરનારી ટીમ બની
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
અભિષેક શર્માએ બનાવ્યો રેકોર્ડ, ઘર આંગણે  1 હજાર T20I રન બનાવનાર 7મો ભારતીય
Embed widget