Hit And Run: ભારતમાં જ હિટ એન્ડ રનના સૌથી વધુ કેસ કેમ? અમેરિકા, જાપાન જેવા વિકસિત દેશોમાં શું છે કાયદો?

પ્રતિકાત્મક તસવીર
ભારત એવા દેશોમાં સામેલ છે જ્યાં હિટ એન્ડ રનના કેસ સૌથી વધુ છે અને મોત પણ સૌથી વધુ થાય છે
ભારત એવા દેશોમાં સામેલ છે જ્યાં હિટ એન્ડ રનના કેસ સૌથી વધુ છે અને મોત પણ સૌથી વધુ થાય છે. ભારતમાં દર વર્ષે લગભગ સાડા ચાર લાખ માર્ગ અકસ્માત થાય છે, જેમાં દોઢ લાખ લોકોના મોત થાય છે. હિટ એન્ડ રન

