શોધખોળ કરો

કાશ્મીર આપણો આંતરિક મામલો, પાકિસ્તાન સાથે યુદ્ધનો કોઈ સવાલ જ નથીઃ અમિત શાહ

કાશ્મીરના વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે અને કાશ્મીરના વિકાસમાં કલમ 370 અવરોધ બનતી હતી, જેને હટાવવાનું કામ મોદી સરકારે કર્યું છે. કલમ 370 દુર કરવી અમારો અધિકાર હતો અને અમે કર્યું.

રાંચીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ થઈ ચુકી છે.  આ દરમિયાન એબીપી ન્યૂઝ દ્વારા હિન્દુસ્તાન પૂર્વોદય 2019 (Hindustan Purvodaya 2019)નું આયોજન રાંચીમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદ, જેએમએમ નેતા હેમંત સોરેન, સુશીલ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક હસ્તીઓ હાજર રહી હતી. અમિત શાહે આ કાર્યક્રમમાં રામ મંદિર મુદ્દે કહ્યું, સુપ્રીમ કોર્ટ કોઈના કહેવાથી નહીં પરંતુ પોતાના કાનૂન પ્રમાણે આગળ વધે છે. અદાલતમાં ચીજો ત્યારે જ પહોંચે છે જ્યારે વિવાદ હોય. અદાલતનો ફેંસલો કોઈને સારો લાગે છે તો કોઈકને ગમતો નથી. પરંતુ બધાએ સ્વીકારવો પડે છે. હાલ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલો ચાલી રહ્યો છે અને અદાલત જે ફેંસલો આપશે તેને માનવો જ પડશે. ગૃહમંત્રી શાહે કહ્યું, કાશ્મીરના 196માંથી 8 પોલીસ સ્ટેશનમાં જ કલમ 144 લાગુ છે. અહીં કોઈ પ્રતિબંધ નથી. પાકિસ્તાન જો માનવાધિકાર ભંગના ખોટા આરોપ લગાવીને ભારતની છબિ ખરાબ કરવા ઈચ્છે છે તો દેશમાં તેનું સમર્થન ન થવું જોઈએ. ક્યારેય કોંગ્રેસને માનવાધિકારના સવાલ કેમ પૂછવામાં નથી આવતા. તેમણે ફારુક અબદુલ્લાને લઈ કહ્યું માત્ર સુરક્ષની દ્રષ્ટિએ તેમને નજરબંધ રાખવામાં આવ્યા છે. બે વર્ષ સુધી નજરબંધ રાખવાની કોઈ વાત નથી. કાશ્મીરમાં કોઈ પણ પ્રકારની જબરદસ્તી નથી કરવામાં આવી અને લોકોએ આવી અફવાથી પ્રભાવિત ન થવું જોઈએ. કાશ્મીરના વિકાસ પર ધ્યાન આપવામાં આવે તેવી જ સરકારીની ઈચ્છા છે અને તેને લઈ 370 દુર કરવાનો ફેંસલો લેવામાં આવ્યો હતો. કાશ્મીરના વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ છે અને કાશ્મીરના વિકાસમાં કલમ 370 અવરોધ બનતી હતી, જેને હટાવવાનું કામ મોદી સરકારે કર્યું છે. કલમ 370 દુર કરવી અમારો અધિકાર હતો અને અમે કર્યું. કાશ્મીર આપણો આંતરિક મામલો છે, તેને લઈ યુદ્ધનો સવાલ જ નથી. કાશ્મીર પર સમગ્ર વિશ્વ ભારતની સાથે છે. એનઆરસી લિસ્ટને લઈ અમિત શાહે કહ્યું કે, દેશના નાગરિકોનું રજિસ્ટર હોવું સમયની જરૂરિયાત છે. ન માત્ર આસામ પરંતુ દેશભરમાં એનઆરસી લાગુ થશે. એનઆરસી ઉપરાંત દેશમાં જે લોકો છે તેમને કાનૂન પ્રક્રિયા અંતર્ગત બહાર કરવામાં આવશે. શું તમે એમ જ અમેરિકા, રશિયા, ઈંગ્લેન્ડમાં જઈને રહી શકો છો. ક્યાંય એવું નથી. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે એનઆરસીને દેશભરમાં લાગુ કરવામાં આવશે. IND vs SA: આજે બીજી T20, આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેબિનેટે લીધા બે મોટા ફેંસલાઃ રેલવે કર્મચારીઓને 78 દિવસનું બોનસ, ઈ-સિગરેટ પર બેન
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Embed widget