2019ની લોકસભા ચૂંટણીમાં એક મત માટે ખર્ચ થયા હતા 60 રૂપિયા, આ વખતે કેટલી છે કિંમત?

પ્રતિકાત્મક તસવીર
Source : Getty
ભારતમાં પહેલીવાર 1952માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં પંચે એક મતદાર પર 6 પૈસા ખર્ચવા પડ્યા હતા
ભારતમાં લોકસભાની ચૂંટણીમાં થયેલા ખર્ચની ઘણી વાર ચર્ચા થાય છે, પરંતુ શું તમે જાણો છો કે તમારા એક મત માટે ચૂંટણી પંચ દ્વારા 60 રૂપિયા ખર્ચવામાં આવે છે? વાસ્તવમાં આ આંકડો 2019નો છે જ્યારે પંચે

