કેવી રીતે નક્કી થાય છે લોકસભા ચૂંટણીની તારીખ? ચાર ચૂંટણીના ડેટાથી સમજીએ તમારે ત્યાં ક્યારે થશે મતદાન

પ્રતિકાત્મક તસવીર
Source : PTI
17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ આગામી સામાન્ય ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે
17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024ના રોજ પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ આગામી સામાન્ય ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. દરેકના મનમાં સવાલ છે કે 2024ની લોકસભા ચૂંટણી ક્યારે યોજાશે?
શું

