દેશમાં કેટલા લોકો ગરીબી રેખા નીચે જીવે છે, જાણો રાજ્યવાર આંકડો?
પ્રતિકાત્મક તસવીર
આઝાદી પહેલા 80 ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવતી હતી જે હવે ઘટીને 22 ટકા થઈ ગઈ છે. એટલે કે ભારતમાં 27 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે.
આઝાદી પછી પણ ભારતમાં ગરીબી સૌથી મોટો પડકાર છે. હાલમાં દેશમાં લગભગ 23 કરોડ લોકો ગરીબીમાં જીવી રહ્યા છે. જેમને રોજીરોટી કમાવવા માટે મજૂરી જેવું કામ કરવું પડે છે. તાજેતરમાં, સંસદના શિયાળુ સત્ર