આ ચાર બાબતો પર નહી અપાય ધ્યાન તો 2050 સુધી ભારતમાં રહેવું મુશ્કેલ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વર્ષ 2024ની શરૂઆતથી જ તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. તાપમાનમાં વધારા પાછળ ક્લાઈમેટ ચેન્જ જવાબદાર છે.

જૂન પહેલા જ વધતા તાપમાને દેશના અનેક ભાગોમાં હાહાકાર મચાવ્યો છે. સ્થિતિ એ છે કે દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રીને પાર કરી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાનના ચુરુ

Related Articles