શોધખોળ કરો

IIT કાનપુરનું ફેશનેબલ માસ્ક રોકશે કોરોનાને, ફિલ્ટરેશન છે દમદાર

આ માસ્ક આઈઆઈટી કાનપુરમાં ઇનક્યૂબેટેડ કંપની ઈ-સ્પિને બનાવ્યું હતું.

કાનપુરઃ કોરોનાકાળમાં માસ્ક જીવ બચાવાવનું સાધન બની ગયું છે. માટે આઈઆઈટી કાનપુરના લોકોએ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વિશેષ પ્રકારનું ફેશનેબલ ડિઝાઈનર માસ્ક તૈયાર કર્યું છે, જે કોરોના સંક્રમણને રોકવામાં કારગર સાબિત થશે. આ માસ્ક આઈઆઈટી કાનપુરમાં ઇનક્યૂબેટેડ કંપની ઈ-સ્પિને બનાવ્યું હતું. ઈ-સ્પિનના ડાયરેક્ટર ડો. સંદીપ પાટિલે કહ્યું કે, “માસ્કની જાત પૂરી રીતે દેસી છે. પહેલા લોન્ચ કરવામાં આવેલ સફેદ-કાળા માસ્ક ઉપરાંત અમે એન95ની ડિઝાઈન કલરફુલ મલ્ટીફેશન સાથે જોડી છે. તેને ટૂંકમાં જ લોન્ચ કરવામાં આવશે.” આ માસ્ક બજારમાં મળતા અન્ય માસ્ક કરતાં અલગ છે. ડો. પાટિલે કહ્યું કે, તેની વિઝિબિલિટી, ફિલ્ટરેશન અને ક્ષમતા અન્ય માસ્કની તુલનામાં અમારા બનાવેલ માસ્કમાં સારી છે. આ માસ્કથી બેક્ટેરિયા અને વાયરસના હુમલાથી તમે સુરક્ષિત રહી શકો છો. આ પ્રથમ એવું માસ્ક છે જે નીલ્સન દ્વારા સર્ટિફાઈડ છે. આ માસ્ક 300 નેનોમીટર પાર્ટિકલને રોકવામાં સક્ષમ છે. તેની કિંમત ઘણી ઓછી રાખવામાં આવી છે. આ ઓક્ટોબરના બીજા સપ્તાહમાં લોકોને સરળતાથી મળા લાગશે. તેમણે કહ્યું કે, “અમારા માસ્કનો ઉપયોગ પીએમએ 5 ઓગસ્ટના રોજ અયોધ્યામાં ભૂમિ પૂજન દરમિયાન કર્યો હતો. ઈ-સ્પિનના ડાયરેક્ટર નિતિન ચરાઠે કહ્યું કે, આ માસ્ક વાયરસ, બેક્ટેરિયા, ધુળ, ધુમાડો વગેરેથી પૂરી રીતે સુરક્ષિત રાખે છે. ઓનલાઈન પ્લેટફોર્મ અને બજારમાં આ માસ્ક ‘શ્વાસા’ નામથી ઉપલબ્ધ છે. આ માસ્ક કંપનીની વેબસાઈટની સાથે સાથે અનેક મુખ્ય ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ

સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી

મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય

ICC T20 World Cup 2024: ICCએ જાહેર કરી ટી-20 વર્લ્ડકપની ટીમ, રોહિત શર્મા કેપ્ટન, કોહલી બહાર

ABP Premium

વિડિઓઝ

Dhoraji Rain | ધોરાજીની ફૂલઝર નદીમાં ઘોડાપૂર | પૂરના પાણીમાં નાંખતા બોલેરો ફસાઈ!Lonavala Bhushi Dam Incident | લોનાવાલા ડેમમાં પૂર આવતાં આખો પરિવાર તણાયો, હાજર લોકો બચાવી ન શક્યાAhmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય
મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય
ICC T20 World Cup 2024: ICCએ જાહેર કરી ટી-20 વર્લ્ડકપની ટીમ, રોહિત શર્મા કેપ્ટન, કોહલી બહાર
ICC T20 World Cup 2024: ICCએ જાહેર કરી ટી-20 વર્લ્ડકપની ટીમ, રોહિત શર્મા કેપ્ટન, કોહલી બહાર
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Alert! આજથી બંધ થઇ શકે આ સેવિંંગ એકાઉન્ટ,  તમારું નામ તો નથી ને આ લિસ્ટમાં

Surat Rain: સુરતમાં ધોધમાર વરસાદ, વૃક્ષ ધરાશાયી થતાં બે કાર દબાઈ

India Post Recruitment 2024: ઇન્ડિયન પોસ્ટમાં 35 હજાર પદ પર બહાર પડી ભરતી, 10 પાસ કરી શકશે અરજી

Embed widget