શોધખોળ કરો

નાના શહેરોના 22 એરપોર્ટ હવાઇ ઉડાન ભરવા તૈયાર, ગુજરાતના 2 એરપોર્ટનો સમાવેશ

નવિ દિલ્લીઃ એરપોર્ટ ઓર્થોરિટી ઑફ ઇંડિયાએ જાહેરાત કરી છે કે, દેશના 22 નાના શહેરોમાં એરપોર્ટ હવાઇ સેવા માટે તૈયાર છે. નાન શહેરો વચ્ચે હવાઇ સંપર્ક અંગે જાહેર થયેલી નીતિ બાદ એરલાઇન્સ કંપનીઓ પાસેથી આવી હવાઇ સેવા શરૂ કરવા માટે બોલી મંગાવવામાં આવશે. ગુજરાતમાંથી આ સેવાનો લાભ જામનગર અને ભાવનગરને મળશે. 125 કરોડના દેશમાં દર વર્ષે 8 કરોડ હવાઇ મુસાફરીની ટિકિટ કપાય છે. દેશમાં મોટા ભાગની હવાઇ સેવા મોટા શહેરો વચ્ચે જ શરૂ થયેલી છે. હવે વધુને વધુ શહેરો સસ્તી હવાઇ મુસાફરી કરી શકે તેના માટે સરકાર એક નવી નીતિની જાહેરાતની તૈયારીમાં છે. AAIના જણાવ્યા અનુસાર નાના શહેરોના એરપોર્ટ સેવા શરૂ કરવા માટે તૈયાર છે. જેમા કોઇ પણ સમયે હવાઇ સેવા શરૂ કરી શકાય છે. એરપોર્ટ ઑર્થોરિટી ઑફ ઇંડિયાના ચેરમેન ગુરુપ્રસાદ મહોપાત્રાએ જણાવ્યું હતું કે, નીતિ અધિસૂચિત થયા બાદ એરલાઇન્સને પ્રસ્તાવ આપવાનું કહેવામાં આવશે અને સસ્તી સેવા આપવા માટે તૈયાર થશે તેને હવાઇ સેવા શરૂ કરવાનો અધિકાર આપવામાં આવશે.

ટોપ સ્ટોરી

કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ

10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?

મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી

મફત સારવાર કે દવાની જરૂર છે? આ 2 સરકારી હેલ્પલાઇન નંબર પર કોલ કરી તાત્કાલિક મદદ મેળવો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
ખેલૈયાઓ રઝળ્યા: ફાયર NOC મળી પણ પોલીસ પરમિશન નહીં, જીગરદાન ગઢવીના સાંચી નવરાત્રીમાં બબાલ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
કર્ણાટક હાઈકોર્ટનો મોટો ચુકાદો, SC-ST અનામત વધારવાનો નિર્ણય કર્યો રદ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
10 દિવસમાં શરૂ થશે મહાવિરોધ: CJP ચૂંટણી પંચ સામે મેદાને, જાણો શું છે પ્લાન?
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મુખ્ય ચૂંટણી કમિશનર સામે મોટો કેસ: સુપ્રીમ કોર્ટે તમામ અરજી સ્વીકારી, 27 ઓક્ટોબરે સુનાવણી
મોંઘવારી સાતમા આસમાને: સપ્ટેમ્બરમાં ફુગાવો 5.54% થયો, કઈ વસ્તુઓ સૌથી વધુ મોંઘી થઈ?

જીગરદાનના ગરબા પર સંકટ: ફાયર NOC વગર 'સાચી નવરાત્રિ' યોજાઈ, આજે રમાશે ગરબા યોજાશે કે નહીં?

સોના-ચાંદીના ભાવમાં અચાનક કડાકોઃ સોનું ₹1.50 લાખ નીચે ગગડ્યું, જાણો આજના રેટ

Embed widget