શિક્ષણની કમી, ગરીબી કે ભેદભાવ... શું છે દલિતોની ઓછી આવકનું અસલ કારણ?

ભારતીય બંધારણે દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગો માટે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામત આપી છે. આનો હેતુ આ સમુદાયોને આગળ વધવામાં મદદ કરવાનો છે.

દલિત શબ્દનો ઉપયોગ સૌ પ્રથમ 19મી સદીના ભારતીય સમાજ સુધારક જ્યોતિરાવ ફુલેએ કર્યો હતો. આ શબ્દ એવા લોકો માટે હતો જેમને 'અસ્પૃશ્ય' અથવા 'બહારના' માનવામાં આવતા હતા. આ લોકો ભારતીય સમાજમાં સૌથી નીચલા

Related Articles