શોધખોળ કરો

India Corona Cases Today : દેશમાં થયો કોરોના વિસ્ફોટ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ

India Covid-19 Update: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 94,420 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,999પર પહોંચ્યો છે.

Coronavirus Cases Today in India:  ભારતમાં જૂન મહિનાની શરૂઆતથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. છેલ્લા 24  કલાકમાં 17,073 નવા કેસ અને 21 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 94 હજારને પાર થયો છે.

એક્ટિવ કેસ કેટલા છે ?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 94,420 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,999પર પહોંચ્યો છે. દેશમાં 4,27,87,606 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 197,11,91,329 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.જેમાંથી ગઈકાલે 2,249,646  ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણશરૂ થયું હતું.

જૂન 2022માં નોંધાયેલા કેસ

  • 26 જૂન રવિવારે 11,739 નવા કેસ નોંધાયા અને 25 સંક્રમિતોના મોત થયા.
  • 25 જૂન શનિવારે 15,940 નવા કેસ નોંધાયા અને 20 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા હતા.
  • 24 જૂન શુક્રવારે  17,336 નવા કેસ નોંધાયા અને 13 સંક્રમિતોના મોત થયા.
  • 23 જૂન ગુરુવારે 13,313 નવા કેસ નોંધાયા અને 38 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો.
  • 22 જૂન બુધવારે 12,249 નવા કેસ અને 13 સંક્રમિતોના મોત થયા.
  • 21 જૂન મંગળવારે 9,923 નવા કેસ અને 17 સંક્રમિતોના મોત થયા.
  • 20 જૂન સોમવારે 12,781 નવા કેસ અને 18 સંક્રમિતોએ જીવ ગુમાવ્ય.
  • 19 જૂન રવિવારે 12,899 નવા કેસ અને 15 સંક્રમિતોના મોત થયા.
  • 18 જૂન શનિવારે 13,216 નવા કેસ અને 23 સંક્રમિતોના મોત થયા.
  • 17 જૂન શુક્રવારે 12,847 નવા કેસ અને 14 સંક્રમિતોના મોત થયા.
  • 16 જૂન ગુરુવારે 12,283 નવા કેસ અને 11 સંક્રમિતોના મોત થયા.
  • 15 જૂન બુધવારે 8822 નવા કેસ અને 15 સંક્રમિતોના મોત થયા.
  • 14 જૂન મંગળવારે 6594 નવા કેસ નોંધાયા હતા.
  • 13 જૂન સોમવારે 8084 નવા કેસ અને 10 સંક્રમિતોના મોત થયા.
  • 12 જૂન રવિવારે 858 નવા કેસ અને 4 સંક્રમિતોના મોત થયા.
  • 11 જૂન શનિવારે 8329 નવા કેસ અને 10 સંક્રમિતોના મોત થયા.
  • 10 જૂન શુક્રવારે 7,584 નવા કેસ અને 10 સંક્રમિતોના મોત થયા.
  • 9 જૂન ગુરુવારે 7242 નવા કેસ અને 8 સંક્રમિતોના મોત થયા.
  • 8 જૂનબુધવારે 5233 નવા કેસ અને 7 સંક્રમિતોના મોત થયા.
  • 7 જૂન મંગળવારે 3714 નવા કેસ અને 7 સંક્રમિતોના મોત થયા હતા.
  • 6 જૂન સોમવારે 4518 નવા કેસ અને 9 સંક્રમિતોના મોત થયાહતા.
  • 5 જૂન રવિવારે  4270 નવા કેસ અને 15 સંક્રમિતોના મોત હતા.
  • 4  જૂન શનિવારે 3962 નવા કેસ અને 26 સંક્રમિતોના મોત થયા હતા.
  • 3 જૂન શુક્રવારે 4041 નવા કેસ નોંધાયા અને 10 સંક્રમિતોના મોત થયા હતા
  • 2 જૂન ગુરુવારે 3712 નવાકેસ અને 5 સંક્રમિતોના મોત થયા હતા.
  • 1 જૂન બુધવારે 2745 નવા કેસ નોંધાયા અને 6 સંક્રમિતોના મોત થયા.

India Corona Cases Today : દેશમાં થયો કોરોના વિસ્ફોટ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં દીવાલ ધરાશાયી થતાં મચી ગઇ નાસભાગ, 2નાં કરૂણ મૃત્યુ, ત્રણનું રેસ્ક્યુ
અમદાવાદમાં દીવાલ ધરાશાયી થતાં મચી ગઇ નાસભાગ, 2નાં કરૂણ મૃત્યુ, ત્રણનું રેસ્ક્યુ
આકરા તાપને લઈને રાજ્ય સરકાર એક્શનમાં, મુખ્યમંત્રીએ બેઠક યોજી ઉચ્ચ અધિકારીઓને આપ્યો આ આદેશ
આકરા તાપને લઈને રાજ્ય સરકાર એક્શનમાં, મુખ્યમંત્રીએ બેઠક યોજી ઉચ્ચ અધિકારીઓને આપ્યો આ આદેશ
Divyanka Tripathi: ટીવી એક્ટ્રેસ દિવ્યાંકાને કેમ કરવી પડી હોસ્પિટલમાં દાખલ, જાણો કારણ
Divyanka Tripathi: ટીવી એક્ટ્રેસ દિવ્યાંકાને કેમ કરવી પડી હોસ્પિટલમાં દાખલ, જાણો કારણ
Israel Attack on Iran: ઇઝરાયલના હુમલા બાદ ઇરાનની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ, અનેક ફ્લાઇટ્સ રદ
Israel Attack on Iran: ઇઝરાયલના હુમલા બાદ ઇરાનની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ, અનેક ફ્લાઇટ્સ રદ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Bharuch | પાંચબત્તી વિસ્તારમાં ભરઉનાળે વીજળી ન મળતા લોકો કંટાળ્યા અને પછી તો.... જુઓ વીડિયોમાંMehsana | BJPની સભામાં અવધ કિશોર મહારાજે ધર્મ આધારિત ભાષણ આપતા નોંધાઈ ફરિયાદSurat |સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં કોન્ટ્રાક્ટરે તોડફોડ કરીને માર્યા તાળા, કોની કોની સામે નોંધાઈ ફરિયાદ?Patan | ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝાટકો, 150થી વધુ કાર્યકરો જોડાયા ભાજપમાં Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં દીવાલ ધરાશાયી થતાં મચી ગઇ નાસભાગ, 2નાં કરૂણ મૃત્યુ, ત્રણનું રેસ્ક્યુ
અમદાવાદમાં દીવાલ ધરાશાયી થતાં મચી ગઇ નાસભાગ, 2નાં કરૂણ મૃત્યુ, ત્રણનું રેસ્ક્યુ
આકરા તાપને લઈને રાજ્ય સરકાર એક્શનમાં, મુખ્યમંત્રીએ બેઠક યોજી ઉચ્ચ અધિકારીઓને આપ્યો આ આદેશ
આકરા તાપને લઈને રાજ્ય સરકાર એક્શનમાં, મુખ્યમંત્રીએ બેઠક યોજી ઉચ્ચ અધિકારીઓને આપ્યો આ આદેશ
Divyanka Tripathi: ટીવી એક્ટ્રેસ દિવ્યાંકાને કેમ કરવી પડી હોસ્પિટલમાં દાખલ, જાણો કારણ
Divyanka Tripathi: ટીવી એક્ટ્રેસ દિવ્યાંકાને કેમ કરવી પડી હોસ્પિટલમાં દાખલ, જાણો કારણ
Israel Attack on Iran: ઇઝરાયલના હુમલા બાદ ઇરાનની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ, અનેક ફ્લાઇટ્સ રદ
Israel Attack on Iran: ઇઝરાયલના હુમલા બાદ ઇરાનની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ, અનેક ફ્લાઇટ્સ રદ
Lok Sabha Election First Phase 10 Facts: લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન, જાણો ફર્સ્ટ ફેઝની  મહત્વની 10 મોટી વાતો
Lok Sabha Election First Phase 10 Facts: લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન, જાણો ફર્સ્ટ ફેઝની મહત્વની 10 મોટી વાતો
Lok Sabha Election 2024 Live Update :લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં પહેલા અઢી કલાકમાં કેટલા ટકા થયું મતદાન જાણો ટકાવારી
Lok Sabha Election 2024 Live Update : લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં પહેલા અઢી કલાકમાં કેટલા ટકા થયું મતદાન જાણો ટકાવારી
ચૂંટણી ફરજ દરમિયાન નવસારીના પ્રોફેસરનું હાર્ટ એટેકથી મોત
ચૂંટણી ફરજ દરમિયાન નવસારીના પ્રોફેસરનું હાર્ટ એટેકથી મોત
ઈઝરાયેલ-ઈરાન તણાવને કારણે શેરબજાર ધડામ.... ખુલતા જ સેન્સેક્સ-નિફ્ટીમાં જંગી કડાકો
ઈઝરાયેલ-ઈરાન તણાવને કારણે શેરબજાર ધડામ.... ખુલતા જ સેન્સેક્સ-નિફ્ટીમાં જંગી કડાકો
Embed widget