ભારતમાં AIનું બજાર, 2027 સુધીમાં આખી દુનિયાને ટક્કર આપવા માટે તૈયાર

નેસકોમ EYના રિપોર્ટ અનુસાર, ભારતનું AI બજાર વર્તમાનમાં 7-10 બિલિયન ડોલરનું છે અને 2027 સુધીમાં વધીને 22 બિલિયન ડોલર સુધી પહોંચવાની આશા છે.

ભારતમાં દરેક વીતેલા દિવસ સાથે AIનો ઉપયોગ પણ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. આ ટેકનોલોજી માત્ર માનવ જીવનને સરળ બનાવી રહી નથી, પરંતુ ઉદ્યોગોમાં ક્રાંતિ લાવી રહી છે. પછી ભલે તે હેલ્થકેર હોય, શિક્ષણ,

Related Articles