શોધખોળ કરો

કોરોના અપડેટ: દેશમાં સતત સાતમાં દિવસે 30 હજારથી ઓછા કેસ, આજે કેટલા કેસ નોંધાયા ? જાણો 

ભારતમાં કોરોનાના કુલ કેસ વધીને એક કરોડ 31 હજાર પર પહોંચી ગયા છે. તેમાંથી અત્યાર સુધી એક લાખ 45 હજાર 477 લોકોએ આ બીમારીથી જીવ ગુમાવ્યો છે.

નવી દિલ્હી: દેશમાં કોરો સંક્રમણના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે બ્રાઝીલ, રશિયા, બ્રિટન જેવા દેશોમાં ભારત કરતા વધુ કેસ આવી રહ્યાં છે. ભારતમાં સતત સાતમાં દિવસે 30 હજારથી ઓછા કોરોનાના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 26,624 નવા કોરોનાના કેસ નોંધાયા હતા, જ્યારે 341 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. જો કે, રાહતની વાત એ છે કે, વધુ 29,690 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 કરોડને પાર પહોંચી ગઈ છે. દેશમાં સંક્રમિતો સંખ્યા એક કરોડને પાર સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ભારતમાં કોરોનાના કુલ કેસ વધીને એક કરોડ 31 હજાર પર પહોંચી ગયા છે. તેમાંથી અત્યાર સુધી એક લાખ 45 હજાર 477 લોકોએ આ બીમારીથી જીવ ગુમાવ્યો છે. કુલ એક્ટિવ કેસ ઘટીને ત્રણ લાખ 5 હજાર થઈ ગયા છે. અત્યાર સુધી 95 લાખ 80 હજાર લોકોએ કોરોનાને મ્હાત આપી છે. છેલ્લા 23 દિવસથી સતત કોરોના કેસ કરતા રિકવરી વધી રહી છે. દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.45 ટકા છે, જ્યારે રિકવરી રેટ 95 ટકા છે. એક્ટિવ કેસ 3 ટકા છે. ICMR અનુસાર, 18 ડિસેમ્બર સુધી દેશમાં કોરોનાના 16 કરોડ 11 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમાંથી ગઈ કાલે 11 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દેશમાં પોઝિટિવી રેટ સાત ટકા છે. 33 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના 20 હજારથી ઓછા સક્રિય કેસ છે. કોરોના વાયરસના કુલ એક્ટિવ કેસમાં 40 ટકા કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?
TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget