શોધખોળ કરો

મહાત્મા ગાંધીની જન્મ જયંતી દિને ભારત જળવાયુ પરિવર્તન પેરિસ સમજૂતીનો અમલ કરશેઃ PM મોદી

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ રવિવારે જલવાયુ પરિવર્તન પર પેરિસ સમજૂતીને લઇને 2 ઓક્ટોબરે મંજૂરી આપવાની જાહેરાત કરી હતી. જે ગ્લોબલ વૉર્મિંગ પર નિયંત્રણના આંતરરાષ્ટ્રીય સ્તરના  ઉપાયોને લાગુ કવરામાં ગતિ પ્રદાન કરશે. ભાજપાની રાષ્ટ્રીય પરિષદની બેઠકને સંબોધન કરતા મોદીએ કહ્યું કે, સીઓપી21 ના સંબંધમાં તેનું મંજૂરી આપવાનું હજી બાકી છે. દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતીના અવસરે મોદીએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જયંતીના અવસર પર ભારત આને મંજૂરી આપશે. પ્રધાનમંત્રી કહ્યુ છે કે, તેમણે આ દિવસને એટલા માટે પસંદગી કરી છે કેમ કે, મહાત્મા ગાંધીનું જીવન ઓછા કાર્બન ઉત્સર્જનનું ઉદાહરણ છે. ગયા ડિસેમ્બરમાં પેરિસ જલવાયુ પરિવર્તન બેઠક દરમિયાન 190થી વધુ દેશોએ ગ્લોબલ વૉર્મિગ પર રોક લગાવવા માટે મહત્વકાંક્ષી ટાર્ગેટનું લક્ષ્ય નક્કી કરવાની સહમતી નક્કી કવરામાં આવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

TMC નેતા આશિષ બેનર્જીએ આખરે આત્મહત્યા કેમ કરી, શું સુસાઇડ નોટથી ખૂલશે રહસ્ય?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget