ઇસરોના સ્પેસ મિશનથી સામાન્ય લોકોના જીવન પર શું અસર પડે છે?

ઈસરોએ અત્યાર સુધીમાં 97 પ્રક્ષેપણ મિશન પૂર્ણ કર્યા છે
Source : PTI
શું ઇસરોના સ્પેસ મિશનો માત્ર વૈજ્ઞાનિક સિદ્ધિઓ છે કે તેનાથી સામાન્ય લોકોનું જીવન પણ પ્રભાવિત થાય છે? આવો જાણીએ.
ભારત સરકારે છેલ્લા દાયકામાં સ્પેસ સેક્ટરમાં લગભગ 13 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. આ રોકાણથી ભારતની GDP માં 60 બિલિયન ડોલર (લગભગ 4 લાખ 50 હજાર કરોડ રૂપિયા)નું યોગદાન થયું છે. આ વાત સ્પેસ સેક્ટરની

