પાડોશી દેશોમાં અસ્થિરતા અને ચીનની દખલઅંદાજી ભારત માટે મોટો પડકાર

ભારતના ભૂટાન સાથે ખૂબ સારા સંબંધો છે. બંને દેશો વેપાર અને વિકાસમાં નજીકના ભાગીદાર છે. પરંતુ ત્યાં પણ ચીન પોતાના પ્રાદેશિક દાવાઓ વધારી રહ્યું છે

મ્યાંનમારમાં ચાલી રહેલા આંતરિક સંઘર્ષ અને ત્યાંની લશ્કરી સરકારને ચીનનું સમર્થન ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યો માટે ખતરો ઉભો કરી શકે છે. ભારતની "પડોશી પ્રથમ" નીતિ લાંબા સમયથી તેની વિદેશ નીતિનો

Related Articles