સોશિયલ મીડિયા પર યુદ્ધનો ઉન્માદ, સર્ચમાં ‘પાકિસ્તાન’ અને ‘પરમાણુ’

પહલગામ નરસંહાર અને ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય તણાવ વધી ગયો છે.

પહલગામ નરસંહાર અને ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય તણાવ વધી ગયો છે. આ કારણે ભારતમાં લોકોમાં યુદ્ધ સંબંધિત સમાચાર ટ્રેન્ડ કરી રહ્યા છે. ખાસ કરીને સરહદની નજીક રહેતા લોકો સતત આ

Related Articles