શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Sikkim-Nepal Border Earthquake: પશ્ચિમ બંગાળ, આસામ અને બિહારમાં ભૂકંપના આંચકા, જાણો કેટલી હતી તીવ્રતા
પશ્ચિમ બંગાળ, આસામ અને બિહારમાં ઘણા વિસ્તારમા ભૂકંપના આંચકા અનુભવાયા છે. બિહારની રાજધાની પટનામાં બેથી ત્રણ સેકન્ડ સુધી લોકોને ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિક્કિમ નેપાળ બોર્ડર પર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી છે.
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ, આસામ અને બિહારમાં ઘણા વિસ્તારમા ભૂકંપના આંચકા અનુભવાયા છે. બિહારની રાજધાની પટનામાં બેથી ત્રણ સેકન્ડ સુધી લોકોને ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સિક્કિમ નેપાળ બોર્ડર પર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી છે.
શરૂઆતની જાણકારી અનુસાર, ભૂકંપનું કેંદ્ર બિંદુ સિક્કિમની રાજધાની ગંગટોકથી 25 કિમી પૂર્વ-દક્ષિણ પૂર્વમાં હતું. સિક્કિમ સિવાય, જલપાઈગુડી અને દાર્જિલિંગ જિલ્લમાં સાંજે આશરે 8.50 વાગ્યે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion