શોધખોળ કરો

કોરોના સામેની લડાઇમાં ભારત અને ઇઝરાયેલે હાથ મિલાવ્યા, હવે સાથે મળીને કરશે આ કામ

ઇઝરાયેલી દૂતાવાસે જણાવ્યુ કે કોરોના વાયરસની તપાસ ઝડપી બનાવવા માટે ભારત અને ઇઝરાયેલ સાથે મળીને રિસર્ચ અને વિકાસ કાર્ય કરશે. મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલયે જણાવ્યુ કે બન્ને દેશોએ કોરોના વાયરસની તપાસ માટે કૃત્રિમ બુદ્ધિમત્તાના આધાર પર સંયુક્ત રીતે શોધ તથા વિકાસ કાર્ય કરવા પર ચર્ચા કરી છે

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે, દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 1.38 લાખે પહોંચી ગઇ છે. આવા સમયે કોરોના વાયરસની તપાસમાં તેજી લાવવા ભારત હવે ઇઝરાયેલ સાથે મળીને કામ કરશે. ઇઝરાયેલી દૂતાવાસે આ વાતની જાણકારી આપી છે. ઇઝરાયેલી દૂતાવાસે જણાવ્યુ કે કોરોના વાયરસની તપાસ ઝડપી બનાવવા માટે ભારત અને ઇઝરાયેલ સાથે મળીને રિસર્ચ અને વિકાસ કાર્ય કરશે. મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના કાર્યાલયે જણાવ્યુ કે બન્ને દેશોએ કોરોના વાયરસની તપાસ માટે કૃત્રિમ બુદ્ધિમત્તાના આધાર પર સંયુક્ત રીતે શોધ તથા વિકાસ કાર્ય કરવા પર ચર્ચા કરી છે. ઇઝરાયેલી દૂતાવાસની પ્રવક્તા અવિગેલ સ્પિરાએ ટ્વીટ કર્યુ- ભારત અને ઇઝરાયેલ સંયુક્ત રીતે કૉવિડ-19ની ત્વરિત તપાસ કરવા માટે શોધ અને વિકાસ કાર્ય કરશે. ભારતમાં ઇઝરાયેલના દૂતાવાસે પણ આ વાતને લઇને ટ્વીટ કર્યુ છે. કોરોના સામેની લડાઇમાં ભારત અને ઇઝરાયેલે હાથ મિલાવ્યા, હવે સાથે મળીને કરશે આ કામ ભારતમાં ઇઝરાયેલના દૂતાવાસ રૉન માલકાએ ટ્વીટ કર્યુ- મને ગર્વ છે કે ભારત અને ઇઝરાયેલ વિશેષણ એક સાથે કામ કરશે, જેથી તે આખી દુનિયા માટે જીવન બદલવા લાયક સમાધાનની શોધ કરી શકીએ. ખાસ કરીને કૉવિડ-19 મહામારી સામે લડવા માટે. ઉલ્લેખનીય છે કે સોમવારે ભારતમાં એક દિવસામાં રેકોર્ડ 6,997 કેસો સામે આવ્યા. છેલ્લા ચાર દિવસથી ભારતમાં દરરોજ 6 હજારથી વધુ કેસો નવા આવી રહ્યાં છે. ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 1.38 લાખથી વધુ કેસો સામે આવી ચૂક્યા છે.

ટોપ સ્ટોરી

Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા

શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો

બિહારમાં ગમખ્વાર હોનારત: ગંગામાં હોડી પલટી જતાં બાળકો સહિત 13 લોકોના મોત

વિડિઓઝ

Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?

ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ

દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ

Embed widget