ઘરમાં કામ કરતી મહિલાઓનું પણ અર્થતંત્રમાં મોટું યોગદાન છે, પેણ તેમની કોઈ કદર નથી કરતું!

આજકાલ, ઘરના કામની વાસ્તવિક કિંમત જાણવા માટે ઘણા દેશોમાં સર્વે કરવામાં આવી રહ્યા છે.
Source : freepik
આજકાલ, ઘણા દેશોમાં ઘરગથ્થુ કામની વાસ્તવિક કિંમત જાણવા માટે સર્વે કરવામાં આવે છે. એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન સર્વે મુજબ, વિશ્વભરમાં ઘરકામનું કુલ મૂલ્ય વિશ્વની કુલ આવકના લગભગ 9% જેટલું છે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે રસોઈ બનાવવાનું, કપડાં ધોવાનું, બાળકોની સંભાળ રાખવાનું કામ માત્ર સ્ત્રીઓ જ શા માટે કરે છે? અને શા માટે આ બધા કાર્યો એટલા મહત્વપૂર્ણ છે? હાલમાં જ એક રિસર્ચમાં

