શોધખોળ કરો

ચીન બોર્ડર પર ભારતીય આર્મી એક્શનમાં, રેજાંગલાની નજીક રેકિન દર્રો પર કર્યો કબજો

ભારતીય સેનાએ રેજાંગલાની નજીક રેકિન દર્રો પર કબજો કરી લીધો છે. ભારતીય સેના ચીન તરફ આગળ વધતા ઓછામાં ઓછા ચાર કિલોમીટર ગઇ છે. ભારતે આ વિસ્તારમાં બે સામરિક મહત્વની પાસે એટલે કે દર્રો પર પોતાનો અધિકાર જમાવી લીધો છે, રેકિન પાસ અને હૈનાન કૉસ્ટ

નવી દિલ્હીઃ પૂર્વીય લદ્દાખની નજીક આવેલી એલએસી પર ભારત અને ચીનની વચ્ચે તણાવ વધી ગયો છે. ચીનની ચાલબાજી સામે ભારતીય આર્મી એક્શન મૉડમાં આવી ગઇ છે, ભારતીય સેનાએ રેજાંગલાની નજીક રેકિન દર્રો પર કબજો કરી લીધો છે. ભારતીય સેના ચીન તરફ આગળ વધતા ઓછામાં ઓછા ચાર કિલોમીટર ગઇ છે. ભારતે આ વિસ્તારમાં બે સામરિક મહત્વની પાસે એટલે કે દર્રો પર પોતાનો અધિકાર જમાવી લીધો છે, રેકિન પાસ અને હૈનાન કૉસ્ટ. ચીન બોર્ડર પર ભારતીય આર્મી એક્શનમાં, રેજાંગલાની નજીક રેકિન દર્રો પર કર્યો કબજો SFFને તૈનાત કરવામાં આવી હૈનાન કૉસ્ટ પેન્ગોંગ ત્સો લેક નજીક આવેલુ છે (દક્ષિણ બાજુએ). રેકિન દર્રો તિબેટ/ચીનની રેકિંન ગ્રેબિંગ એરિયાની એકદમ નજીક છે. ચુશુલની નજીક લગભગ 10-12 કિલોમીટરની દુર પર છે. આ બધુ હાઇટ્સ પર છે, સ્પેશ્યેલ ફ્રન્ટીયર ફોર્સ (SFF)ને આ વિસ્તારમાં એકદમ નજીકથી તૈનાત કરવામાં આવી છે, જ્યાં પેન્ગોંગ-ત્સો લેકની દક્ષિણમાં તાજા વિવાદ થયો છે. આ વિસ્તારો પર અધિકાર જમાવવામાં SFFની મહત્વની ભૂમિકા બતાવવામાં આવી રહી છે, સેનાએ જોકે ઓપરેશનલ-જાણકારી શેર કરવાની ના પાડી દીધી છે. SFF ફોર્સમાં મોટા ભાગના તિબેટ મૂલના જવાનો હોય છે, આ વિકાસના નામથી પણ ઓળખાય છે. આ પેરા-એસએસની તર્જ પર એક સ્પેશ્યલ ફોર્સ છે. 1962ના યુદ્ધ બાદ ચીન વિરુદ્ધ SFFનુ ગઠન કરવામાં આવ્યુ હતુ, પરંતુ હવે આ એક ક્રેક -યૂનિટની જેમ કામ કરે છે. વળી, સોમવારે સેનાએ એક અધિકારીક નિવેદન આપીને કહેલુ કે, 29 અને 30 ઓગસ્ટની રાત્રે ચીની સેનાની ઉકસાવવા વાળી મૂવમેન્ટના જવાબમાં ભારતીય સેનાએ પેન્ગોંગ ત્સો લેક દક્ષિણમાં પોતાના સૈનિકોની તૈનાતીને મજબૂત કરી લીધી છે, અને ચીનની જમીન પર યથાસ્થિતિ બદલવાની એકતરફા ઇરાદાને ધ્વસ્ત કરી દીધો છો. ચીન બોર્ડર પર ભારતીય આર્મી એક્શનમાં, રેજાંગલાની નજીક રેકિન દર્રો પર કર્યો કબજો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News : રાજકોટની યુનિકેર હોસ્પિટલની બેદરકારી! ડાબા પગના બદલે જમણા પગમાં ઓપરેશન કરવાનો આરોપBharuch Rape Case : ઝઘડિયા દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યુંAhmedabad News : GSTના અધિકારીઓ સામે અમદાવાદના વેપારી મહાસંગઠને ગંભીર આક્ષેપ કર્યોSatadhar Controversy : સુપ્રસદ્ધિ સતાધાર જગ્યાના મહંત વિજયબાપુ પર આરોપના અમરેલીમાં ઘેરા પ્રત્યાઘાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
Embed widget