શોધખોળ કરો

લદ્દાખમાં હિમસ્ખલનની ચપેટમાં ભારતીય  સેનાની ટુકડી, એક સૈનિકનું મોત, ત્રણ લાપતા

સોમવારે (9 ઓક્ટોબર) લદ્દાખમાં  ભારતીય સેનાની એક ટીમ માઉન્ટ કુન પાસે હિમસ્ખલનનો ભોગ બની હતી. સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર હિમસ્ખલનમાં એક સૈનિકના મોતની માહિતી સામે આવી છે.

Avalanchehits Indian Army: સોમવારે (9 ઓક્ટોબર) લદ્દાખમાં  ભારતીય સેનાની એક ટીમ માઉન્ટ કુન પાસે હિમસ્ખલનનો ભોગ બની હતી. સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર હિમસ્ખલનમાં એક સૈનિકના મોતની માહિતી સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે સૈનિકનો મૃતદેહ મળી આવ્યો છે. અન્ય લાપતા જવાનોની શોધખોળ ચાલુ છે.

સૈન્ય અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં ત્રણ સૈનિકો લાપતા છે. તેમણે કહ્યું કે માઉન્ટ કુન પાસે હિમસ્ખલનને કારણે એક સૈનિકનું મોત થયું છે, જ્યારે અન્ય ત્રણ લાપતા છે.

સૈનિકો પર્વતારોહણની તાલીમ લેવા ગયા હતા 

સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે હાઇ એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલ (HAWS) અને આર્મીની આર્મી એડવેન્ચર વિંગના લગભગ 40 જવાનોની ટુકડી માઉન્ટ કુન (લદ્દાખ) નજીક નિયમિત તાલીમ પ્રવૃત્તિઓમાં સામેલ હતી.

તેમણે કહ્યું કે આ પ્રકારના અભ્યાસ આ સિઝન દરમિયાન થતા રહે છે, તેનું લક્ષ્ય  "ટ્રેન ધ ટ્રેઈનર" કોન્સેપ્ટ હેઠળ HAWS સહભાગીઓને યોગ્ય પર્વતારોહણ તાલીમ આપવાનું છે. જોકે, સૂત્રોએ જણાવ્યું હતું કે 8 ઓક્ટોબરે ટ્રેનિંગ ક્લાઇમ્બ દરમિયાન સેનાની ટુકડીને ભારે હિમસ્ખલનનો સામનો કરવો પડ્યો હતો.


સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે 

તેમણે કહ્યું, "અમારા ચાર સૈન્ય કર્મચારીઓ નીચે ફસાયા હતા. તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને હજુ પણ ચાલુ છે." તેમણે કહ્યું કે એક ખતરનાક સર્ચ ઓપરેશન દરમિયાન હિમસ્ખલનનો ભોગ બનેલા એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.

સૈન્ય સૂત્રોના જણાવ્યા અનુસાર, "ખરાબ હવામાન અને ભારે બરફ હોવા છતાં,  બરફ હેઠળ ફસાયેલા અન્ય લોકોને શોધવા અને બચાવવા માટે શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે." 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોતPatan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget